________________
(૧૩) આ મુલક તેઓ ઝાઝે વખત ટકાવી શક્યા નહિ કારણ કે બને ભાઈ વચ્ચે તકરાર થઈ તેથી તેમણે તે મુલક વહેચી લી. પણ આગળ જતાં તેમના વંશજોએ તે જેડી દો. તુકાળ અને જીવાજીના વારસોના વખતમાં તે રાજ્ય ઉપર સિંધિઓ, હલકર અને પીંઢારા લેક ચડાઈ કરતા અને તેમને અને તેમની રાતને ઘણું દુઃખ દેતા. આ અરસામાં તેઓએ હેમરંપરા અને કળાનાં પ્રગણ માં વળી સિંધિઓએ તેમનું સારંગપુરનું પરગણું લઈ લીધું, પણ ઈ. સ. ૧૮૧૭–૧૮ માં જ્યારે પીંઢારા સાથેની લડાઇનો છે આવ્યો ત્યારે પાછું આપ્યું.
તુકાળ પહેલાના વંશજો દેવાસની વડી શાખાના રાજકત છે. તુકાજીને કંઈ વારસ નહિ હોવાથી તેણે પોતાના મોટા ભાઈના પત્ર ક્રીશ્નાજીને દતક લી. ક્રીશ્નાજીને કંઈ વારસ નહોતો તેથી તેણે પોતાના ભાઈના છોકરા તુકાળને દતક લી. તુકાછ ઈ.સ. ૧૮૨૪ માં મરણ પામ્યો. તેની પછી તેને દતક લીધેલો છેક રખમનગડરાવ, જે ખાસ સાહેબના નામથી ઓળખાતો હતો તે ગાદીએ બેઠો. તે ઈ.સ. ૧૮૬૦માં મરણ પામ્યો. તેણે ક્રીશ્નાજીરાવને દતક લીધેલ હતો તે તેના પછી ગાદીનો વારસ થશે. કીશા તે વખતે કાચી ઉમરનો હતો તેથી રાજકારભાર તેને સે નહિ; પણ જ્યારે ઈ. સ. ૧૮૬૦માં તે પુખ ઉમરનો થયો ત્યારે તેને કુલ અખતીઆર સેપ્યો.
હીઝહાઈનેસ રાજા ક્રીશ્નાજીરાવ પવાર બાબાસાહેબનાં લગ્ન હીઝહાઇનેસ મહારાજા સિંધિઆની કુંવરી વેરે થયાં છે. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજાના લશ્કરમાં ૮૭ ઘોડેસ્વાર, ૫૦૦ પાયદળ અને પોલીસ અને ૧૦પ છે. રાવપાંડુરંગ તાતી આગેરી દેવાસની વડી શાખાના સુપ્રિન્ટેન્ડેટ હતા તેમને તા. ૧ જાનેવારી સને ૧૮૭૮ ના રોજ રાવબહાદુરનો ખિતાબ મળ્યો છે.
જીવાજીના વારસે દેવાસના રાજ્યની બીજી શાખાના રાજકર્તા છે. છવાજીને સદાશીવ અને આનંદરાવ નામે બે છોકરા હતા. આમાંના મોટા સદાશીવના કુંવર રૂકમાનું મરણ થવાથી આનંદરાવ ગાદીએ બે . આનંદરાવ પછી તેનો છોકરો હેબતરાવ ગાદીએ બેઠો. તે કંઈ પણ વારસ વગર મરણ પામ્યો, તેથી કલોજીના નાના છોકરા મોનાજીના પત્ર નીલકંદરાવને તેને દતક લીધો હતો તે ગાદીએ બેઠો. તે જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com