________________
(૧૪૦)
રાજા રામચંદ્ર પવાર ઈ. સ. ૧૮૩૩માં મરણ પામ્યો. તેને કંઈ વારસ નહિ હોવાથી તેની વિધવા સ્ત્રીઓ મલાવરાવ પેવાર, જે તે કુટું ખનો રિનો સગો હતો અને મુલતાનમાં રહેતો હતો તેને અંગ્રેજ સરકારની સલાહથી દત્તક લીધો. આ છોકરાને ઈ. સ. ૧૮૩૪માં રાજ્યભિષેક કરવા માં આવ્યો. તે વખતે તેણે જસવંતરાવ વાર બીજે એવું નામ ધારણ કર્યું. જસવંતરાવ પવાર ૨૪ વર્ષ રાજ કરી ઈ. સ. ૧૮૫૭માં મ રણ પામ્યો. તેની પછી તેને ભાઈ આન દરાવ ત્રીજે જે તે વખતે ૧૩ વર્ષનો હતો તે ગાદીએ બે છે. ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ધારના લશ્કરે બળવો કર્યો અને બળવાખોરોને મળી ગયા. આથી અંગ્રેજ સરકારે ધારનું રાજ્ય કબજે કરી લીધું. પણ આખરે રાજા તે વખતે કાચી ઉ. મરનો હતો તેથી ભઈરસીયા જે ભોપાળની બેગમને સેંપવામાં આવ્યું હતું તે સિવાય સઘળો મુલક તેને પાછો સેંપવામાં આવ્યો. પણ જ્યાં સુધી રાજા પાકી ઉમરને થશે ત્યાં સુધી રાજ્યકારભાર ઈગ્રેજે પોતાને હાથ રાખ્યો. ઈ. સ. ૧૮૬૪માં રાજા પુખ્ત ઉમરનો થવાથી રાજ્યનો કુલ અધિકાર તેને સોંપવામાં આવ્યો. એવી શરતે કે રાજ્યમાં ચાલત વહીવટ જારૂ રાખવો અને ગર્વનર જનરલે જે એજંટ નીમ્યો હોય તેને પુછયા વગર કંઈ ફેરફાર કરવો નહિ.
ઈ. સ. ૧૮૭૬ના માર્ચ મહિનામાં હીyહાઈનેસ મહારાજા આનંદરાવ પવાર ત્રીજે પ્રીન્સ ઓફલ્મને માન આપવાને ઈદર પધાર્યા હતા અને પ્રીન્સઓફિવેલ્સના માન ખાતર હેલકર મહારાજે જે દરબાર ભર્યો હો ત્યાં હાજર હતા. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ના રોજ જ્યારે રાણી વિકટોરીઆએ “એમપ્રેસ ઓફ ઈન્ડીઆ” એવો ખિતાબ ધારણ કર્યો ત્યારે દિલ્હીમાં લઈ લીટને પાદશાહી દરબાર ભર્યો હતો તે વખત તે દિલ્હી પધાર્યા હતા. આ મોટા પ્રસંગે ધારના રાજાને મહારાજાનો ખિતાબ મળ્યો અને સ્ટાર ઓફ ઈન્ડીઆને નાઈટ કમાન્ડર બનાવામાં આવ્યા. હીઝહાઈનેસ મહારાજ ખુશમિજાજી, દયાળુ અને સુધારો કરવાને ધણા ઈન્તજાર છે. તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ નામદાર મહારાણી વિકટોરી અને રાજ કોને પુર ૫૦ વરસ થવાથી તેની ખુશાલીમાં હિંદુસ્થાનમાં જયુબિલી નામને મહત્વ પાળવામાં આવ્યો હતો. તેમાં ધારના મહારાજાએ પણ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com