________________
(૧૩૯)
પોતાની બેનના છોકસને દત્તક લઈ તેનું નામ રામચંદ્ર પાડયું. તેણે ધણી બહાદુરીથી અને દઢતાથી પોતાનું રાજ્ય મરેઠા અને પીંઢારા લોકના હુમલામાંથી ખચાર્યું. ઈ. સ. ૧૮૧૯માં ધારનું રાજ્ય ઈંગ્રેજ સરકારના રક્ષણ નીચે માન્યું, અને જે મુલક તેણે ખોયો હતો તે તેને પાળે અપાવ્યો.
ખે વર્ષમાં ધારના મુલકમાં ધારી, બેદનોર, નલય એટલાં પ્રગણાં હતાં. તેને ખસીખાના મુલક માટે ઈંગ્રેજ સરકાર પાસેથી દર વરસે ૧૧૦૦૦૦ (એક લાખ દશ હજાર) મળે એવો ડરાત્ર થયો. ઇ. સ. ૧૯૨૧માં અલીમોહનની ખાણી ઈંગ્રેજ સરકારને સ્વાધીન કરી. ઈ. સ. ૧૮૧૯માં વાંસવાડા અને ડુંગરપુરના રજપુત રાભ્યોની ખંડણીનો હુક ઈંગ્રેજ સરકારને સોંપ્યો. ઈંગ્રેજ સરકારના વચ્ચે પડ્યા પછી ધારના રાજ્યમાં ઘણો સુધારો થયો. ખાપુ ગોખલે નામના એક બહાદુર અને અનુભવી માણસને દીવાન નીમવામાં આવ્યો. તેના વખતમાં દેશમાં સલાહસઁપ થયો. તેણે ખરચમાં ઘણો ઘટાડો કર્યું। અને આઠ વર્ષ ઉપર જેની ઉપજ ૨૨૦૦૦૦ (વીશ હજાર)ની હતી તે વધારીને ૪. સ.૧૮૨૦માં ૨૬૭૦૦૦ પુરી. ઈ. સ. ૧૮૨૧માં રાજા રામચંદ્ર પોમાર જે તે વખતે ખર વર્ષનો હતો તેણે દોલતરાવ સિંધિય્યાની ભત્રીજી મનપુખ઼ાખાઇ સાથે લગ્ન કર્યું. મા વખત ગ્વાલીઅરમાં ઘણી શોભા થઈ રહી હતી. અને તેથી ખન્ને રાજ્યના અમીર ઉમરાવ ધણા ખુશી થયા. મા વખત દેતનનો મુલક જેની ઉપજ દર વરસે ૩૧૦૦૦૦૦ (એક લાખ)ની. હતી તે કન્યાને કન્યાદાનમાં આપવામાં માન્યેા હતો.
ઈંગ્રેજ સરકાર સાથે સલાહ થઈ ત્યારથી ધારમાં સલાહ સંપ ચા લ્યા કરતો હતો. પણ ઇ.સ ૧૮૩૨માં યુગેતરાય, જે મોરારરાવનો છોકરો અને ધારનો પહેલો રાજા જસવતરાવ પાંવાર જે પાણીપતની લડાઈમાં મરણ પામ્યો હતો તેનો પોત્ર હતો. તેણે ગાદીને માટે હક કર્યું. તેન ભીલ લોકોસ્મે મદદ કરી હતી. અને તેમણે રાજ્યમાં ભારે લુટ ચલાવી અને તે એટલે સુધી કે માખરે ધારના રાજાને ઇંગ્રેજની મદદ માગવી. પડી, ઈંગ્રેજ ૫માં પડ્યા અને સુચેતરાવને પોતાના હક પાછા ખેંચી લેવાને જરૂર પાડી, પણ તે જીવે ત્યાં સુધી દર મહિને ૨૨૦૦)નું પેપેન્શન ખાંધી સ્માપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com