________________
(૧૩૮ ) રાજ્ય ઉપર હુમલો કરી તે લઈ લીધું; પણ જ્યારે તેણે આનંદીબાઈ અને તેના છોકરાને તેમને સ્વાધીન કર્યો ત્યારે તે રાજ્ય તેને પાછું સપવામાં આવ્યું. આ પછી થોડે વખતે ખંડેરાવ પવાર પોતાની ૨૧ વર્ષની ઉમરે ઈ. સ. ૧૭૮૦માં મરણ પામ્યો. તે મરણ પામ્યો ત્યારે તેની ઝી, જે ગોવીંદરાવ ગાયકવાડની દીકરી હતી તે ગર્ભવંતી હતી. છ મહિના પછી એ રાણીને વડોદરા મધ્યે આનંદરાવનો જન્મ થયો.
આનંદરાવ ઈ. સ. ૧૭૯૭ સુધી વડોદરે રહ્યો. આ વખતે તેની ઉમર ૧૭ વર્ષની હતી. જ્યારે તે રાજ સત્તા પોતાને કબજે લેવા ગયો ત્યારે તેને વજીર રગાવ ઉરેકર, જે તેની ગેરહાજરીમાં રાજ્ય ચલાવતો હતો તે સામે થયો, પણ આખરે હારીને હોલકરના રક્ષણ નીચે જતો રહ્યો. હલકરે આનંદરાવનો મૂલક લૂટયો અને ઉજડ કર્યો. પણ આથી તે દીવાનનું કંઈ વળ્યું નહિ, તેથી તે દોલતરાવ સિંધિઓ પાસે જતો રહ્યો,
અને ધારના મુલક ઉપર હુમલો કરવાને તેને લલચાવ્યો. દોલતરાવે તેના મૂલક ઉપર ચડાઈ કરીને સાત વર્ષની અંદર કેટલોક મૂલક અને પૈસાની ભારે રકમ લીધી.
બે વરસ પછી સિંધિઓના એક સરદાર સંભાજી અંગે ધાર ઉપર હુમલો કર્યો. આ વખતે બેદનુર આગળ લડાઈ થઈ, તેમાં સંભાજી જંગ જીત્યો. તેણે ધારનો મુલક લઈ લી; પણ જે આનંદરાવ ૩૭૫૦૦૦) આપે તો મુલક પાળે આપવા કહ્યું. પણ તે પાળે મળવતાં પહેલાં ઈ. સ. ૧૮૦૭ માં આનંદરાવ મરણ પામ્યો.
આનંદરાવના મરણ પછી રાજસત્તા તેની વીધવા સ્ત્રી મિનાબાઈએ પોતાને હાથ લીધી. તે તે વખતે ગર્ભવતી હતી. થોડા વખતમાં તેને એક છોકરાને જન્મ થશે. તેનું નામ તેણે રામચંદ્રરાવ પવાર પાડયું. પછીથી થોડે વખતે તે રાજ સતા પોતાને હાથ લેવાને ધાર ગઈ. પણ મોરારીરાવ તેની સામે થયો તેને તેણે દ્રઢતાથી વડોદરેથી લશ્કર મંગાવી હરાવી તે રાજ્ય પોતાને કબજે કર્યું. એટલામાં બાળરાજા રામચંદરાવ મરણ પામ્યો. પણ તેણે હેલકર અને સિંધિઆની સલાહ લઈ
આ મરણવિષે એમ કહેવાય છે કે તેને તેની બેને ઝેર દઈ માય. આ બંને રાજસતા પોતાને હાથ લેવાનો પ્રયા જ્યાં પણ તેને કોઈએ મારી નાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
d, Surat
Www.umaragyanbhandar.com