________________
(૧૩૪) તા. ૧લી જાન્યુઆરી ૧૮૭મ્માં રાણીએ સિરિહિંદ એ પદ ધારણ કર્યું તે વખત દિલ્હીમાં લલીટને જે બાદશાહી દરબાર ભર્યો હતો ત્યાં હિઝહાઈનેસ મહારાજા મહેન્દ્ર પ્રતાપશીંગ પધાર્યા હતા. આ વખતે તેમને ૧૧ તેમનું માન મળતું હતું તે વધારીને ૧૫ તોપનું માન મળ્યું. સને ૧૮૬૨માં રાજાને દતકની સનંદ સને ૧૮૬૫માં મહારાજાને ખિતાબ મેબે હતો. વળી તેમને ૧૮૮રમાં સવાઈનો ખિતાબ મળ્યો છે. તા. ૧૯ ફેબ્રુઆરી સને ૧૮૮ના રોજ નામદાર મહારાણી વિક્ટોરી અને રાજ કર્યા ને ૫૦ વર્ષ પુરાં થવાથી હીંદુસ્થાનમાં તેની ખુશાલીમાં જ્યુબીલી નામનો મહોત્સવ પાળવામાં આવ્યો હતો તેમાં અહીના રાજાએ સારો ભાગ લઈ પોતાની મહારાણી તરફની રાજભકિત અને ઉમંગ બતાવી આપ્યો હતો અને તેની યાદગીરીમાં પોતે એક છાપખાનું કાઢયું અને ઇરીગેશનનું કામ શરૂ કર્યું અને તેમાંથી એક મહીના સુધી ખેડુતોને મફત પાણી લેવા દીધું. તેમણે પોતાની રાત ઉપરના કેટલાક કર કર કરી ધર્મનું કામ કર્યું. તેમને ૧૫ તોપનું માન મળે છે. આ રાજાને ફાંસી દેવાને અખતિયાર છે. આ રાજાના લશ્કરમાં ૨૦૦ ઘોડેસ્વાર ૪૪૦૦ પાયદળ હ૦ તપ અને ૧૮૦ ગોલંદાજ છે. રાજાની ઉમર હાલ ૭૫ વરસની છે.
તેહરી—એ રાજધાનીનું શહેર છે. અને તેમાં રાજકર્તા મહારાજા રહે છે. તે ઉચથી ૪૦ માઈલને છેટે છે. વસ્તી આશરે ૧૮૦૦૦ માણસની છે. તેમાં ૧૩૦૦૦ હિંદુ, ૩૮૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે. આ શહેરમાં રાજાનો મહેલ છે આ સિવાય સુંદર મંદીર પણ છે. શહેરમાં તીકમગઢ નામનો એક કિલ્લો છે. ઉર્ચા એ જુની રાજધાનીનું શહેર છે અને તે બેટવા નદીના કાંઠા ઉપર આવેલું છે. વસ્તી ૧૮૦૦૦ માણસની છે તેમાં ૧૩૦૦૦ હિં ૪૦૦૦ મુસલમાન અને બીજા પરચુરણ લે છે. કિલ્લામાં જહાંગીર પાદશાહનો બાંધેલો મહેલ અને રાજાનો મહેલ છે.
ધાર. આ રાજ્ય ઘણું કરીને માળવા પ્રાંતની નરિકોણના ભાગમાં છે. અને તે ધાર અથવા પવારનું રાજ્ય એ નામે ઓળખાય છે. તેના રાજત પવાર જાતના રજપૂત છે અને તે મહારાજાની પદિથી ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com