________________
( ૧૩૨ )
(દશલાખ)ને માશરે થાયછે. દેશનું સ્વરૂપ-મુલક સપાટ છે. પાણીની આવદાની સારીછે. મુખ્ય નદી ખેતવા છે. તથા તેને ધાસન અને બર્મા નદી મળેછે. હવા ધણી સારી ને લોકને માફકસર છે, તાપ ઘણો પ ડેછે. વષાદ ઈશાનકોણ તરફથી આવેછે અને તે ઘણો હોયછે. આ સુલકની જમીન ઘણુંકરીને સારી રશાળ તથા તે પાકવાળી છે. તેમાં પ ખાજરી, જુવાર, કપાસ, શેરડી, ગળી અને કઢળ વિગેરે નિપજે છે.
જાનવર—જંગલોમાં વાધ, વરૂ, શાબર, હરણ, ચિત્રા અને બીજા ફાડીખાનારાં પ્રાણી છે. ગામ પશુમાં ગાપો બળદ અને ભેંસા છે. લોક ઘણું કરીને ખુંદીગર રજપુત, આહીર, ચ ંદેલી ધન્દેલી અને મરેઠા વિગેરે હાયછે. મુખ્ય શહેર તેહરી તે રાજધાનીનું શહેર છે. ઉચી એ જુની રાજધાનીનું શહેર છે. ખા શહેર ઝાંશીના રેલવે સ્ટેશનથી ખાશરે ૬૫ માઈલ છે. દતકની સનદ મા રાજ્યનીે ને પછાડી વારસ ન હોય તો વગર નજરાણુ આપે હિંદુ ધન શાસ્ત્ર પ્રમાણે લેવાની સનદ મળી છે. વળી સેનશાહી વાવટો સને ૧૮૭૭માં નામદાર ચૅસહિંદ વીકટોરીમા તરફથી મળ્યો છે.
ઇતિહાસ-બુંદેલખંડના દેશીરાજ્યોમાં ઉચાનું રાજ સાથી પહેલે નંબરે છે અને એ એકલુંજ પેશ્વાના કબજામાં ગયું. નહેતું. મહીના રાજકતા જાતે બુઢ્ઢલા રજપૂત છે મને એવું કહેવાયછે કે સૂયૅવંશના પહેલા રાજા મનુનો દીકરો ઇશ્વાકુ અયોધાનો પહેલો રાજા થયો. તેના વશમાં કેટલીક પેઢીએ મોહાના રાજા રામચંદ્ર થયા તેમના તેમાના વશજ છે. રામચંદ્રના ખીજા છોકરા કુશથી પંદરમી પેઢીએ ગગ્રખ થયા તેમણે બહારમાં ગયા પાસે કેટલાંક દેવળ ખાંધ્યાં રામચંદ્રથી વીસમી પેઢીએ ખળદેવરામ થયા તેમણે મહાબાદમાં કુલાંક દેવળ ખાંધ્યાં અને તેમના પુત્ર ઈન્દ્ર દસુને જગન્નાયજીનું પ્રખ્યાત મ ંદીર બાંધ્યું.
રામચંદ્રથી ૩૪મી પેઢીએ કર્મેશાય થયા તેમણે કાશીનો મુલ જીતી લીવા અને ૬૮મી પેઢીએ પ્રતાપદ્ર રાજા થયો તેણે ઉચા શ હેર વસાવ્યા પછી રાજકારભાર પોતાના છોકરા માધુકરને સોંપ્યો. આ રાજા અકબરના વખતમાં હતો અને તે ઇનસાકુ, સત્તા, અને ધર્મ ઉપર તેષ્ટા મેટલા ગુણોને માટે પ્રખ્યાત હતો જેને રામાશા અને નરસીંગ દેવ-નામે એ બે છોકરા હતા. મામાંના મોટા રામાસાને અયોધાનું રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com