________________
(૧૩) તા. ૧૬ ફેબ્રુઆરી સને ૧૮૮૭ના રોજ મહારાણી વિક્ટોરીઓને રાજ કર્યાને ૫૦ વરસ થઈ જવાથી તેની ખુશાલીમાં હિંદમાં જયુબિલી નામને મહેસ્વ પાળવામાં આવ્યો હતો. આમાં રેવાના મહારાજાએ પણ સારો ભાગ લીધે હતો. તેમણે નિશાળના છોકરાઓને મીઠાઈ વહેચી અને ઈનામ આપ્યાં, ગરીબ લોકોને અને વસ્ત્ર આપ્યાં અને બીજાં ઘણાં ધર્માદા કામ કર્યા. વળી તેમણે બિલીને દીવસે ૪૫ કેદીઓને છોડી મુક્યા. અને તેની યાદગીરીમાં પોતે વિકટોરીઆ હોસપીટલનો પાયો. નાખ્યો અને ૨૨૦૦૦) પીરીયલ ઈન્સ્ટીટયુટમાં આપ્યા. મહારાજા વંકટરમણ રામાનુજ પ્રસાદ હાલ કાચી ઉમરના છે. તે ઈગ્રેજી છાવણીમાં જાય તે વખત લશ્કરી સલામતી અને ૧૮ તપ ફોડી માન આપવામાં આવે છે. આ રાજ્યના લશ્કરમાં ૪૦૫ ધાડેસ્વાર ૧૦ પાયદળ અને ૧૫ તોપ છે.
–એ રાજધાનીનું શહેર છે. તે અહલાબાદથી નિરૂત્ય કોણમાં ૧૩૧ માઈલ અને સાગરથી ઈશાન કોણમાં ૧૮ર માલને છેટે છે. તેમાં વસ્તી ૨૨૦૦૦ માણસની છે તેમાં ૧૭૦૦૦ હિં, ૪૫૦૦ મુસલમાન અને બીજા પરચુરણ છે આ શહેરમાં રાજાનો મહેલ છે. શહેરની આ સપાસ કોટ છે. અને તે કાટકીને રેલવે સ્ટેશનથી ૫ માઈલ છે.
ઉચ-તેહરી. આ રાજ્ય બુદેલા જાતના રજપૂત રાજાને તાબે છે અને રાજકર્તા. મહારાજાની પદિથી ઓળખાય છે. તે મુલક કરીને બુદેલખંડના પશ્ચિમ ભાગમાં છે તથા તેના બે વિભાગ છે એક ઉચે અને બીજે તેહરી. આ બે વિભાગ મળીને એ રાજ બન્યું છે. ઉચ્ચ વિભાગ ઉત્તર અને તેહરી વિભાગ તેનાથી દક્ષિણ છે. શીમા–આ રાજ્યની ઉતરે જોશી છલ્લો, પૂર્વે આલીપુર, છત્રપૂર વિગેરેનો મુલક દક્ષિણે સાગર પ્રાંતન સાહગઢ છો અને પશ્ચિમે સિંધિઓ સરકારનો મુલક છે.
આ રાજ્યના તાબામાં-૨૦૦૦ ચોરસ માઇલ જમીન તથા તેમાં ૩૧૧૦૦૦૦(ત્રણ લાખ અગીઆર હજાર)માણસની વસ્તી છે તેમાં ર૯૪૦૦૦ હિં ૧૪૦૦ મુસલમાન અને બીજા પરચુરણલોકછે.વાર્ષિક ઉપજ૨૧૦૦૦૦૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com