________________
(૧૨૫) પર્વત પર ફતેહગઢ નામને કીલો છે. તેમાં નવાબ રહે છે. આ કલાની નિરૂત્ય કોણે જ માઈલ લાબુ અને ૧ માઈલ પહોળું એવું એક સરોપર છે અને શહેરથી પુર્વમાં ૨ માઈલ લાંબું એક બીજું સરોવર છે. આ સરોવરોમાંથી શહેરમાં પાણી પુરૂ પાડવામાં આવે છે, પોલીટીકલ એજંટ સીહોરમાં રહે છે અને તે બોપાળથી ૨૦ માઈલ છેટે છે.
રેવા.
આ રાજ્ય સેવા અથવા બાધેલ (વા ઘેલ) રાજ્યનાનામથી ઓળખાય છે. અને તે વાધેલ ખંડમાં આવેલું છે તેના રાજકર્તા વાઘેલા જાતના રજપુત અને તે મહારાજાની પદ્ધિથી ઓળખાય છે.
સીમા-આ રાજ્યની ઉત્તરે બંદા, અલહાબાદ, અને મીરજાપુર છો; પૂર્વે મીરજાપુર અને છોટાનાગપુરમાં દેશી રાજ્ય, દક્ષિણે છતીયત્રઢ, મંદલા અને જબલપોર અને પશ્ચિમ મિહીર, નાગોર, હાવળ અને કોથનાં રાજ્ય છે.
આ રાજ્યનો વિસ્તાર ૧૦૦૦૦ ચોરસ માઈલ જમીન જેટલો છે. અને વસ્તી ૧૩૦૦૦૦૦ (તેર લાખ) માણસની છે તેમાં ૯૭૦૦૦ હિંદુ, ૩૧૦૦૦ મુસલમાન ૩૦૨૦૦ અસલી જાતના લોક અને બીજા પરચુરણ છે. વાર્ષિક ઉપજ રૂ.૨૫૦૦૦૦૦ પચીશ લાખને આશરે છે. - દેશનું સ્વરૂપ–પશ્ચિમ અને વાવ્ય કોણના ભાગમાં મોટા મોટા ડુંગરે છે. એની મુખ્ય ત્રણ ઓળો છે, અને તે બુદેલખંમાંથી આવેલી છે. સાધારણ રીતે આ દેશ જંગલી છે. દેશને ઉતાર ઉત્તર તથા ઈશાન કોણ તરફને છે. આ રાજ્યમાં રામનગર પ્રગણામાંના ઉમેરીઓ આ ગળ કોયલાની ખાણે છે. આ સિવાય જેહીલાની ખાણ અને સહાગપુરમાંથી કોયલા નીકળે છે.
નદીઓ –સેન એ નદી નિરૂત્ય કોણ તરફના સાગર જીલ્લા તરફથી આવી આ રાજ્યમાં થઈ ઈશાન કોણ આગળ હદ છોડી ઈગ્રેજી મુલકમાં દીનાપુરથી થોડે છે. ગંગા નદીને મળે છે. એ નદીને દક્ષિણ તરફની બીજી ઘણી નદીઓ મળે છે. બીજી ટેક નદી એ જબલપુરથી આવી ઉ. ઘરે આ રાજ્યની હદ છોડી અલહાબાદની અગ્નિકોણ તરફ ૨૦ માઈલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com