________________
( ૧૨ )
રાવ થયો કે બેગમને પોતાની હયાતી સુધી દર વરસે ૬૦ હજારની પેદાશ જેટલી જાગીર આાપવી, અને રાજ્યનો ખો જહાંગીર મહંમદે લેવો જહાંગીર મહમદ કુર્દશીષ્મા બેગમની ખરી કબુલતથી તા. ૨૯ મી નવે ખર સને ૧૮૩૭ ના રોજ ભોપાળની ગાદીએ ખેડો. પછીથી ખેંગમે કઇ તકરાર કરી નથી. પણ રાજ્ય શાંન્તિથી ચાલ્યું નહિ. નાખ જહાંગીર મહંમદની સ્ત્રી સિકંદર ખેગમ, બહાદુર, બુદ્ધિશાળી, અને રાજલાંબી હાવાથી કજી ચાલતો રહ્યો. આ નવાબે ૭ વરસ સુધી દુ:ખ ભરેલી રીતે રાજ્ય કર્યું. તેવા વખતમાં તેમની નબળાઈ અને ઉડાઉપણા શિવાય ખીજા કંઈ પણ સદગુણો જણાઈ આવ્યા નથી.
જહાંગીર મહમદ ઈ. સ. ૧૮૪૩ માં મરણ પામ્યો તેના પછી તેની શાહજાદી શાહજાન બેગમને ગાદીની વારસ ઠરાવી પણ તે ખાળક હાવાથી તેની માતા સિકંદર બેગમે રીજટ તરિકે રાજકારભાર ચલાવવા માંડ્યો. ઞા વખતથી સિકંદર બેગમને ભોપાળના રાજ્યને સુધારવા તથા પોતાની બુદ્ધિ અને બહાદુરીને પ્રકાશિત કરવાનો વખત મળ્યો. પોતાના છ વરસના રાજકારભારમાં ભોપાળના રાજને બીન કરજાઉ કીધું. રાજ્ય સુધારા કીધા, પોતાના રાજ્યમાં વેપાર અને કારીગરીને માટે ઈજારા અપાતા હતા, એટલે ઇજારો કરી કોઇ અમુક અમુક માણસ તે હક મેળવતા હતા તે રિવાજ ખૂંધ પાડ્યા. અને કોઈ પણ માણસ પોતાની મરજી પ્રમાણે વેપાર રોજગાર કરે એવી છૂટ આાપી. પોતાના રાજ્યમાં ટંકશાળ સ્થાપી, પોલિશખાતું સ્થાપન કર્યું, તથા તે ખાતાને દિનપરદિન સુધાર્યું, રાજ્યના દરેક ખાતામાં કેળવાયલા અને બુદ્ધિશાળી અમલદારોની નિમનોકો કીધી. પોતાની શાહજાદી શાહજાન ૧૮ વરસની ઉમરે આવે ત્યાં સુધી કારભાર કરવાને ઠરાવ થયો હતો; પરંતુ શાહજાદી શાહજન ખેગમની શાદી લશ્કરના "સેનાપતિ બક્ષી ખીમહમદખાન સાથે થયા પછી તે મુદતમાં ત્રણ વરસનો વધારો થયો. ભાથી સિકંદર મેગમને સંતોષ થયો નહિ. પોતાને પોતાનાજ હકથી રાજ કરવાની ઈચ્છા હતી. તેટલા માટે પોતાની શાહજાદી શાહજાનને ઈંગ્રેજ સરકાર માગળ - ળખાવી પણ તે વખત પોતાની મુરાદ ખરે ખાવી નહિ. પરંતુ પછવા*સેનાપતિ મરી ગયા પછી તેની સાદી મહુમદ સદીક હુસેન સાથે થઇ હોય એમ જણા છે,
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com