________________
( ૧૧ )
હતો તેને મરેઠા પાછા જતી વખતે કેદ કરી પોતાની સાથે લઈ ગયા. મોરીદ મહંમદને દહેશત લાગ્યાથી તે મરેઠાના તાખામાં આપધાત કરી મરણ પામ્યો.
હવે જંજીરમહમદ ભોપાળનાં રાજ્યનો મુખ્ય દિવાન થયો જ્યારે દિવાનનો મુખ્ખીમાર તેના હાથમાં સ્માો ત્યારે ખજાનો ખાલી, દેશ ગરીબાઇમાં આાગી પડેલો, અને લશ્કર દમ વગરનું જણાયું. વજીર મહમદે પોતાની બુદ્ધિ અને હિંમતથી રાજ્યમાં સુધારા કીધો તથા થોડી મુદતમાં રાજ્યને સારી સ્થિતિમાં માણ્યું. હવે રાજ્યને પોતાના કમનસીબમાંથી મુક્ત થવાને વખત પાસે આવ્યો હતો પણ ધોસમહમદ નબળા મનનો હોવાથી તેણે પ્રથમ પીંઢારા અને પછી મરેડાઓને બોલાવ્યા.
નવાબ હયાત મહમદ ઈ. સ. ૧૮૦૩માં મરણ પામ્યો. તેના પછી તેનો શાહજાદો ધોસમહમદ ગાદીએ ખેડા. ધાસમહમદૅ પોતાના દેશના લોકની મદદ નહિ મેળવતાં વજીર મહમદનો નાશ કરવાને તેણે મરેઠાઓને બોલાવ્યા. નવાખના આ અયોગ્ય કામથી વજીરમહમદ થડો વખત ખશી ગયો; પરંતુ તક જોઈને પાળે માળ્યો અને મરેઠાને કહા! જીયા તથા પોતે રાજ્યનો અધિકાર સંભાળી લીવો. આા વખતથી ઘાસ મહમદ એ નામનો નવાબ કહેવાયો, અને રાજ્યના માલિક તરીકે વજીર મહમદ થયો; આા વખત પછી નવ વરસ સુધી વજીર મહમદ પોતાના દેશના ખચાવતે માટે દુશ્મનો સામે લડાઇ લડ્યો. ઇ. સ. ૧૮૦૯માં પીંઢારાગ્માનો અતિશય જુલમ ડાવાથી તેજ સાલ તે લોક સાથે સલાહ કરવાની જરૂર પડી. થોડા વખત પછી ઇંગ્રેજો સાથે વાતચીત કરી તેમની સાથે સલાહ કરવા વજીર મહમદૅ મરજી ખતાવી; પણ તે વખત કંઇ બન્યું નહિ. પરંતુ સલાહને માટે તે ઇંગ્રેજો સાથે વળગી રહ્યો. ઈ. સ. ૧૯૧૨માં સિંધી અને વરાડના રાજાનાં લશ્કરે ભોપાળના કિલ્લાને ઘેરો ચાલ્યો, નવ માસ સુધી ઘેરો રહ્યો; પરંતુ વજીરમહમદે છેવટ તે ધેરાને હડાબ્યો. ખીજે વરસે એટલે ઇ. સ. ૧૮૧૩માં સિંધીમા તથા નાગપુર વાળા રધુજી ભાંસલેએ ફરીથી પેરા ધાલવાની દહેશત બતાવી. પરંતુ વજીર મહમદે ઈંગ્રેજોની મદદ માગી, અને તે મદદથી સિંધીઆ તથા ભેાંશલાનો મનસુખો પેશ ગયો નહિ. આ વખતથી ભોપાળ અને ઈંગ્રેજૈની ભગત્યતા વિશે જાણવાને શરૂઆત થઇ. આ વખત પછી અઢાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com