________________
(૧૫) બાબતમાં કોઈને દુખ તો નહોતો. તે બીજાઓને પોતાના ધર્મમાં આવવાને માટે કહેતો નહતો, પણ પોતે પોતાને ધર્મ બરાબર પાળ હતો. વિજયરાય નામના દિવાને તેને ખરચને માટે કેટલો એક પ્રાંત કહાટી આપી હતી. પહેલા બાજીરાવ પેશ્વાએ ભોપાળના મુલકમાંથી અર્થે મુલક જીતી લીધું. નવાબ જિમહમદ ઇછિત અને ભેળે હતો તેથી મુસલમાન લક તેને “ઓલીયા”ની ઉપમા આપતા હતા. તેનામાં - જય ચલાવવાની શક્તિ નહતી, તે ૩૮ વરસ રાજ્ય કરી મરણ પામે. તેના પછી તેને ભાઈ વસીનમહમદ નવાબ થશે. પણ તે થોડા દિવસ રાજ ભેગવી મરણ પામ્યો, તેના પછી તેનો ત્રીજો ભાઈ હયાતમહમદ. ગાદીએ બેઠા, અસીનમહમદ અને તે પછીના આ હયાત મહમદમાં પણ રાજ્ય ચલાવવા જેટલી શક્તિ નહતી. તેથી નવાબના ખાનગી: ખરચના માટે પાંચ લાખની ઉપજનો મુલક રાખીને બાકીના પંદર લાખના મુલકનો વહિવટ દિવાન કરતો હતો.
ધ્યાત મહમદને મુરીદ ફોલાદખાન ભોપાળને કારભાર ચલાવતો હતું. તે વખત એટલે ઈસ. ૧૭૭૮ માં ગાર્ડ સાહેબની સરદારી નીચેનું લશ્કર બંગાળેથી મરેઠાઓ સાથે લડવા સારૂ દક્ષિણમાં ગયું. તે વખત રસ્તામાં રજપુત અને બીજા સરદારો કે જેઓનાં રાજ્યમાં આવ્યાં હતાં તે સરદારોમાંના ઘણાખરા મરેઠાઓના તાબેદાર હતા, તેથી તેમણે ઇગ્રેજી લકરને સ્તો નહી આપતાં ઘણી પજવણી કીધી હતી. પરંતુ ભેપાળના નવાબે પોતાના રાજમાં થઈને અંગ્રેજી લશ્કરને દક્ષિણ તરફ જવાનો રસ્તો આપ્યો એટલું જ નહિ પણ જ્યારે તે લશ્કરના સેનાપતિ. ગાર્ડને અગાડી જવાને અશક્ય માલમ પડવું ત્યારે નવાબે તેમને દોસ્ત તરીકેનો હાથ આપ્યો અને તેમના ઉપર જે જે હરકતો આવી હતી. તે: ટાળી. આ વખત ઈગ્રેજે અને ભોપાળ વચ્ચે દોસ્તી બંધાઈ તે આજ દિન સુધી ચાલ્યા કરે છે.
દિવાન ફોલાદખાન અને મુળ પુરૂષ દોસ્ત મહમદખાન પછી ગા. દીએ આવનાર યાર મહમદખાનની ઘરડી વિધવા બેગમ માહદમાહેબ એમની વચ્ચે વિરોધ પડ્યો તેથી ફોલાદખાન મરાયો અને ચત્તાખાન નામે નવાબનો બીજો મુરીદ દિવાન થયો. તેણે પણ વરસ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com