________________
(૧૦૯) મેળવવા સારૂ પ્રથમથી કામ લાવતા. કોઈ વધારે અગત્યનું અથવા મુશ્કેલી ભરેલું કામ હોય તે ઘણું કરીને બધા મંત્રીઓ એકઠા થતા અને તે વિષે વિચાર કરતા. આ રીતે એકત્ર અને પ્રેયક પ્રથક જવાબદાર ઠરાવી. રોજના ચાલુ કામમાં મહારાજને પુછભામાં આવતું નહિ, પરંતુ વધારે ખર્ચ કરવાનાં, રેસિડેન્સી સંબંધીનાં અને જેમાં
દેહાંત દંડ અથવા જન્મપર્વતની સજા કરવાની હોય તે બધાં કામ મહારાજાની મરજી પ્રમાણે કરવામાં આવતાં. રેવન્યુ ખાતુ ખુદ મહારાજાની દેખરેખ નીચે હતું.
ઈ. સ. ૧૮૫૦ માં મહારાજા તુકાજીરાવ હૈલાકરે સુતરનું એક કારખાનું કાઢયું હતું, તે સારી રીતે ચાલ્યું તેથી થોડા વખત પછી બીજું એક કારખાનું ઉભુ કર્યું. એ બંને કારખાનામાંથી સારો નફો થાય છે. માળવા અને નીમાડમાં પાકગુરૂ ઘણે ભાગે તેમાં વપરાય છે. આ કારખાનામાંથી રાજ્યની ખાનગી ખાતે સારી પેદાશ આવે છે.
ઈ. સ. ૧૮૭૫ માં રાણીના વડા શાહજાદા પ્રિન્સ ઓફ વેલ્સ - લકો આવ્યા ત્યારે તેમની મુલાકાતને માટે મહારાજા કલકત્તે ગયા હતા. પ્રિન્સ પણ તા. ૯ મી માર્ચ ૧૮૭૬ ના રોજ ઈરમાં આવ્યા. આ વખત મહારાજાએ ૩૦૦ ભીલ તરૂણ તરૂણીઓના અલૈકિક નાચ બતાવી શાહજાદાને ધણા રાજી કીધા હતા. આ નાચ માટે તે જ વખત શાહજાદા બોલ્યા હતા કે “તે ઈંગ્લાંડના (બાલની) નાચની એક જાતની નકલ હતી.
તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે કેસહિંદ”નું પદ ધારણ કર્યું અને તે બાબતને ટે વાંચી બત્તાવવા માટે તેજ તારીખે લીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. તે વખતના દરબારમાં મહારાજા દિલ્હી પધાર્યા હતા. આ વખત હિંદને માટે એક નવી ઈમ્પિરિઅલ કેન્સલ નિમવામાં આવી તેના સભાસદ તરીકે મહારાજાને નિમવામાં આવ્યા હતા. આ ઈલકાબ માત્ર નામનો જ હતો. ઇંદોરની ગાદીએ જે રાજા હેય તેમને બ્રિટિશ સરકાર તરફથી ૧૯ તપ મળવાનો ઠરાવ છે. પરંતુ મહારાજા તુકાજીરાવની સારી વર્તણુકને લીધે તેમને તેમની હયાતી સુધીને માટે ૨૧ તોપનું માન મળવા આ દરબાર વખત ઠરાવ થયો હતો. તા. ૧
જાનેવારી સને ૧૮૮ ના રોજ મહારાજા હમેશને માટે ઈડીઅન એShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com