________________
(૧૦૮) બેબાટ ઉઠો છે તે તેના ગેરવ્યાજબીપણાને માટે નહિ પણ એ કામ એકદમ થયું છે તેને માટે છે. એ વાત ખરી કે મેં એકદમ વધારો કર્યો છે. પરંતુ આવી અગત્યની બાબત તરફ લાંબો વિચાર કરી પડી રહેવા દેવા વિષે કંઈ કારણ નથી, અને આ ગોઠવણ કરવાને બોજ મારાં છોકરાને માટે મુકી પડ્યું રહેવા દેવું તે કરતાં તે બોજો હું પોતે ઉપાડી લઉ એ મને વધારે સારું લાગ્યું. મારા પ્રત્યે લોકોના નારાજીપણું વિશે તમારા સાંભળવામાં બહુ આવે છે અને તમે ઘણા વિચાર કરે છે; પરંતુ એ વાત બહુ લક્ષ આપવા જેવી નથી. એકે રાજ્ય લોકપ્રિય નથી તમારૂએ નથી અને કોઇનું હોય એમ હું જાણતો નથી *
ઈ. સ. ૧૮૭૨માં મહારાજ તુકારાવ હલકરે એરટી માધવરાવને પોતાના રાજ્યમાં દિવાન નીમ્યા ત્યાં સુધી મહારાજાના બધા વિચાર સ્વતંત્ર એટલે પોતાની મરજી પ્રમાણે કામ કરવાના હતા. મંત્રી મંડળ હતું ખરું પરંતુ તે માત્ર હુકમ પ્રમાણે અમલ કરે એટલે જ તેમને અહીઆર હતો. વ્યાજબી ગેરવ્યાજબીપણા વિષે તેમનાથી બોલી શકાતું નહોતું. સર ટી માધવરાવની નીમણુંક થયા પછી હલકરના રાજ્યનો વહિવટ નીચે મુજબ હ જુદા જુદા ખાતાના મંત્રીઓ પોત પોતાન ખાતાના કામના કાગળો તૈયાર કરી સરટી માધવરાવની સહી લેવા આવતા. જરૂરીઆત કામમાં વિચાર લેવા સારૂ અને પ્રથમ સુચના
આ જવાબને કેટલાક લોકો ખુબી ભરેલો ગણે છે. હું પણ તેને કઈ ખુબી ભરેલો છે એમ કબુલ કરું છું. પણ એથી તેમની ખરી ખુબી જણાઈ આવતી નથી પોતાની પ્રજા ઉપર એકદમ જુલમ વાપરી ગમે તેવા કરના બોજા નાખવા એ કંઈ વાઘ માર્યો કહેવાય નહિ. એને “નબળો માંટી વિરપર શ” એ કહેવત પ્રમાણે થાય છે. રાજાઓ જમીન ઉપર કે બીજા વેરાનો ભારે બોજો પ્રજા ઉપર નાખે છે. સત્ય રીતે ભલીએતો એ બોજો પ્રજાનું રક્ષણ કરવા માટે છે. હાલના રાજકર્તાઓમાંના ઘણુંખરા એટલા માટે વેરા નાખતા હોય એમ જણાતું નથી. તેઓ પોતાની જાતના વૈભવને માટે એવાં નાણાં કટાવે છે. પ્રજાનું રક્ષણ થાયછે કે નહિ એવું સમજનારા ઘણા થોડાજ રાજાઓ જોવામાં આવે છે અને મને એમ લાગે છે કે જે પ્રજા ઉપર જુલમ કરનાર રાજાઓ છે તેમનો જુલમ ઘણા વખત સુધી પરમેશ્વર સાંખશે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com