________________
(૧૦૬)
થાને રેસિડેન્ટની સહાય માગી. રેસિડેન્ટે મુંબાઈના ગવર્નર લાડૅ એક્િ સ્ટન સ:હેબને તાર કરી એક હજાર બંદુકો તથા બીજી મદદ માકલવા લખ્યું. પરંતુ રેસિડેન્ટના જાણવામાં આવ્યું કે રેસિડેન્સી ઉપર જે તોપો. છોડવામાં આવી હતી તેમાં ડાલકર સરકારના તોપખાનામાં ની જે તોપો રેસિડેન્સી અને ત્રીજોરીના સંરક્ષણને સારી માણેલી હતી, તે પણ હતી. મુંબાઇથી મગાવેલી મદદ માવી પહેાઞી તે પહેલાં દુઃરાંડ સાહેબે પોતાના માણસાને એકઠાં કરી ઈંદોર છોડી ત્યાંથી નીકળી જવા નક્કી કર્યું. ધણી મુશ્કેલીથી તે સીહાર જઈ પહાચ્યો, અને ત્યાં પોતાની મડમ અને બીજી મડમો તથા બાળબચ્ચાંને સુકી, મુંબાથી જે લશ્કર મધ્ય ભાગમાં બંદોબસ્ત માટે જતું હતું તેની વ્યવસ્થા કરવા સારૂ તે માસીરગઢ ગયો. મા લશ્કર જલદીથી માવી પહોંચ્યું મને તેની મદદથી ધારને કબજે કર્યુ અને મંડુસર આગળ લડાઇ લડી ની– મંચનો બચાવ કર્યાં. હાલકર સરકારનું લશ્કર એકેદ થઈ ખડખોર ભેગું મળીગયુ હતું તેને માટે રાંડનો વિચાર હોલકરને લપેટવાનો હતો; પણ ગવર્નર જનરલે તેમને જવાબદ.ર્ ગણ્યા નહિ. વધારામાં ઍલ્ફિ સ્ટન સાહેખેનું એમ ધારવું હતું કે દુરાંડ સાહેખે પુરા વિચાર ન કરતાં ઉતાવળથી હાલકરને વગોવ્યાછે. અને પોતે ઈંદોરથી જતા રહી દુનીના મનમાં એવો મસર કરાવી કે કાંતો હાલકર સરકાર દગલબાજ નીકળ્યા હશે અથવા રેસિડેન્ટ પાકા કારણ વગર ઈંદોર છેાડીને જતારવા હશે. રેસિડેન્ટ સરહેનરી દુરાંડનો અભિપ્રાય એવો હતો કે દેશી રાજા પોતાની વર્તણુકને માટે જવાબદાર છે. આ અભિપ્રાયને અનુસરીને તેમની બધી દલીલો હતી. સીપાઇવોર્” એ નામના પુસ્તકનો લખનાર કહેછે કે જુલાઇ માસના પહેલા અઠવાડીઆની હાલકર સરકારની વર્તણુકને લગતી બધી હકીકતોનો પૂર્ણ અને ઘણા વખત સુધી વિચાર કરતાં તે ખરેખરો ઈંગ્રેજ સરકાર તરફ હતો એમ મારા મનની ખાત્રી થયા વગર રહેતી નથી. લાડું ઍલ્ફિન્સ્ટને પણ સર કુરાંડને એક પત્ર લખી તેમાં જણાવ્યું હતું કે મને એમ લાગેછે કે તમે હજી હાલકર વિષે વહેમ રાખોછે. તમે ઈંદોરમાંથી ગા ત્યાર પછી જે બન્યુંછે તે ઉપરથી હાલકર રેસિડેન્સી ઉપર થએલા હલાંના કામમાં સામીલ હાવાનાં તહેામતમાંથી મુક્ત થાયછે, બેશક તેમનું દીલ માપના વિરૂદ્ધ હાત તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com