________________
(૧૦૧)
બુદેલખડ અને પુના વગરે ઉપરના હકનો દાવો હાલકરે છોડી દેવો ત્તયા ઈંગ્રેજોની સલાહ વગર પેાતાની ફ઼ાજમાં યુરોપીમ્સન નોકરાને રાખવા નહિ તથા સર્જરાવ ઘાટગે કે જેણે રેસિડેન્ટના બંગલાને ખાળી નાખ્યા હતા તેને સ્માશ્રય આપવો નહિ. તેમજ ઈંગ્રેજી સુલકમાં ઉપદ્રવ નહિ કરતાં ઠરાવેલ રસ્તે પાછા ઇંદોર જવું. ખા સરતામાં ઈંગ્રેજ સર્કાર તરફથી એમ કબુલ કરવામાં આવ્યું હતું કે ચંબલ નદીની દક્ષિણે હાલકરના મુલક વિષે કશી હરકત કરવામાં આવશે નહિ; તેમજ ગોદાવી અને તાપી નદી વચ્ચેના જે કિલ્લા વિગરે હાલકર પાસેથી જીતી
.
સીધા હોય તે પાછા આપવા,
હવે જસવંતરાવ હાલકરે ઈંદોર માલ્યા પછી ઇ. સ. ૧૮૦૬માં તેની કોજના ખરચનો નિભાવ થયા નહિ તેથી વીસ હજાર સ્વારને રજા આાપી. પણ તે સ્વારો પોતાના પાછલા ખાકી રહેલા પગારને માટે અડીને ખેઠા તથા તેમણે જસવંતરાવના ભાઇ મહાવરાવના પુત્ર ખડેરાવને ગાદીએ બેસાડવાની મા ચલાવી અને બર્ડનો પ્રકાશ જણા ન્યા; આથી જસવંતરાવે પોતાના બાકી રહેલા લશ્કરથી બંડખોર સ્વા૨ે નો બદોબસ્ત કર્યો અને જયપુરના રાજા જગતસિંહ પાસેથી નાણાં ક ઢાવી સ્વારાની ખાકી વાળી માપી. પોતાનો ભત્રિજો ખંડેરાવ 3 જેને વીસ હજાર વારાએ ગાદી ઉપર બેસાડવા મક્વા ચલાવી હતી, તેની આ વખત સાત વરસની છોટી ઉમર હતી. તેને તથા તેના ભાઈને જસવતરાવે મારી નંખાવ્યા.
જસવતરાવે ઈંદોર આાવ્યા પછી પોતાના લશ્કર અને રાજ્યને તન મનથી સુધારવા માંડયું. તેનો આકળા સ્વભાવ, જાતે ધણું કામ કરવાની ટેવ, અને દારૂનું વધી પડેલું વ્યસન એ કારણોથી તે ગાંડો થઇ ગયા અને તેવી સ્થિતિમાં છેવટ ઇ. સ. ૧૮૧૧માં મરણ પામ્યા. ગ્રાંટડફ પોતાના પુસ્તકમાં લખેછે કે “તે ધણોજ મહેનતુ અને સાહસ કામ કર્નારો હતો તથા તેની પ્રકૃતિથી તેણે ઘણી ફતેહ મેળવી છે. કદી કોઈ વખત ધારેલો વિચાર પાર પડૅ નહિ તો તેથી તે નાહિંમત થઈ જતો નહાતો.”
જસવંતરાવ દિવાના થયા ત્યારથી રાજકારભાર તેની રાખેલી સ્ત્રી તુળમીબાઇ કરતી હતી. જસવંતરાવના મરણ પછી તેનો પુત્ર મહાવરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com