________________
(૧૨) હેલકર છોરની ગાદીએ બો. તેની બાલ્યાવસ્થામાં પણ 1ળશીબાઈ એ રાજકારમાર ચલાવ્યો. ઇ. સ. ૧૮૧૯માં પીંઢાર લુંટારો કરીમખાન ગ્રેજો સામે વેર કરી પર આવ્યો. તેને પકડી તુળશીબાઈએ કેદ કર્યો હતે; પણ પછીથી તે નાશી ગ.
તુળસીબાઈએ ઘાતકીપણાથી પોતાના રાજ્યના કેટલાએક મેટા મોટા અમલદારોને મારી નાખ્યા અને ઘણી ખરાબ રીતથી ચાલી.
આથી રાજ્યમાં અંધેર ચાલવા માંડયું. આ કારણથી તેનું ધણુંખરું લશ્કર અને પઠાણ સરદારો બાજીરાવ પેશ્વા નાસતો ફસ્તો હતો તેની પાસે જવાને તૈયાર થયું. આ ખબર કનલમાલકમ સાહેબે સાંભળી એટ. લે તે આ તરફ આવ્યો. હેલકરના લશ્કરની છાવણી પ્રા નદીને કિનારે મહીદપુરમાં હતી ત્યાંથી પાંચ કોસ ઉપર માલકમ આવી પહો . - ળશીબાઇનો વિચાર છે જે સાથે ઝઘડો કરવાનો નહતો તેથી તા. રસ ડીસેમ્બર સને ૧૮૧૭ના રોજ રાત્રે હેલકરના લશ્કરના કેટલાએક સરદારોએ સંપ કરી તળશીબાઈનું માથું કાપી નાખ્યું અને તેનું મુળ ક્ષીપ્રા નદીમાં નાખી દીધું. બીજે દિવસે ક્ષીપ્રા નદીમાંજ હેલકર અને ઈગ્રેજોની ફોજ વચ્ચે લડાઈ થઈ તેમાં હેલકરનું લશ્કર હાર પામ્યું. અને તેમનું ઘણુંખરૂં નાશી ગયું કેટલાએક સ્વાર બાજીરાવ પેશ્વા પાસે જતા રહ્યા. હેલકરના તાબાની જે ફોજ હતી તેટલાવડે હલકરના કારભારીએ રાજી થયા.
મહાવરાવ હલકરની નાની ઉમર હતી. અને તેમની ૨૦ હજાર સ્વારની ફોજ હતી તેણે બાજીરાવનો પક્ષ કે તેથી અંગ્રેજ સરકારે તે ફોજને હરાવી. આ વખત પછી થોડા દિવસમાં એટલે તા. ૬ જાન્યુઆરી સને ૧૮૧૮ના રોજ મહાવરાવ હેલકરની વતી રાજ્ય કારભાર ચલાવનારાઓએ મંજુસર મુકામે અંગ્રેજો સાથે સંધી કરી. આ સંધીના કરાવથી હલકરે કબુલ કર્યું કે, પીઢારાઓને કદી મદદ આપવી નહિ તેમને ચાકરીમાં રાખવા નહિ. રજપુતસ્થાનના રાજાઓના મુલક ઉપર સઘળો દાવો છોડી દેવો, સાતપુડાની દક્ષિણને પોતાનો સઘળે મુલક ઈજને આપવો અને અંગ્રેજ સરકારની સલાહ લીધા વગર કોઈ પણ રાજ્ય સાથે વ્યવહાર રાખવો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com