________________
(૧૦૦)
કિનારે તોપો અને બીજો સમાન સર જામ પડતો સુકી નાશી ગયો. જે તોપો તેણે ત્યાં પડતી મુકી હતી તેના કાણામાં ખીલા મારી તેને ઉપીયોગ વગરની કરી નાખી હતી. કેમકે ડાલકર તેને ઉપયોગમાં લેતો તેથી ઈંગ્રેજોને ભારે નુકશાન થાય.
હાલકરના હુમલાથી બચી કનૅલમાનસન અને તેના તાબાનું લશ્કર માર્ચે નાશી ગયું. સપ્ટેમ્બર માસમાં હાલકરે મથુરાં જીતી લીધું, પણ જનરલ લેકના લશ્કરે તેને ત્યાંથી નસાડયો. હાલકરે હવે દિલ્હી ઉપર ચડાઇ કરી અને કિલ્લાને ઘેરા ધાલ્યા તથા લશ્કરી લાકો નિસરણી સુકી કોટ ઉપર ચડવા લાગ્યા; પણ અંદરનું લશ્કર તેમને કિલ્લા ઉપર રહીને મારતું હતું તેથી હાલકરને ધેરા ઉઠાવી નાશી જવું પડયું.
ચ્યા પ્રસંગે કુનલવાલેસની સરદારી નીચેના લશ્કરે હાલકરનાં માંદ વાડ અને ગાલના વગરે દક્ષિણનાં પ્રગણાં લઈ લીધાં તથા કનૅલમરે એ માળવાપ્રાંત તાખે કર્યેા. પછીથી હાલકર અને ઈંગ્રેજ સરદાર જર વચ્ચે દીગગઢ પાસેના ગોવર્ધન પર્વત પાસે લડાઈ થઈ. એ વખતની લડાઇમાં કેજર પોતે ઘવાયા હતા તેથી તે મરણ પામ્યો તથા તેનાં ૩૫૦ માણસ કુંતલ થયાં હતાં. પરંતુ છેવટ હાલકરને નાશવું પડ્યું. ભરતપૂરના રાજાએ હાલકરને પેાતાના દીગના કિલ્લામાં આશરે માપવાથી ઈંગ્રેજી લશ્કરે તે વેર્ મનમાં રાખી ભરતપૂરના કિલ્લા પછવાડે ઘેરા ધાણ્યા હતા. તે વખત હાલકર તથા તેના મળતીખા પીંઢારી સરદાર અમીરખાંને તે ધેરા ઉપર ઉપરા ઉપરી હુમલા ઠ્ઠીધા. ભરતપૂરના કિલ્લો ઇંગ્રેજોથી લેવાયે! નહિ, પરંતુ ભરતપૂરના રાજા સાથે સલાહ થયાથી ઇંગ્રેજી ફ્રીજ પાછી ગઈ.
·
હવે હાલકર અને દોલતરાવ સિંધિય્યાએ મળી સલાહ કરી તથા ગ્રેજો સામે લડવાને તૈયાર થયા તેથી ગવરનરંજનરલ કાર્નવાલીસે સિંધિચ્છા તથા હાલકર સાથે મુલાહ કરવા જનરલ સેક્રમે તા. ૩૦ જુલાઈ સને ૧૯૦૫ના રાજ હુકમ કર્યાં. માથી સિંધીમ્મા સાથે તા. ૨૩ નવેમ્બર સને ૧૮.૦પના રાજ કર્નલ માલકમની વિધમાન સલાહ થઈ, તેમજ તા. ૨૪ ડિસેમ્બર સને ૧૮૦૫ના રોજ ખીયાનદીને કાંઠે માગળ ઇંગ્રેજો અને હાલકર વચ્ચે સલાહ નામા ઉપર ચ્યા સલાહથી એમ હર્યું કે ચખલ નદીની ઉત્તરના મુલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રામપુરા ઘાટ ·
સહી થઇ. ઉપરનો તથા
www.umaragyanbhandar.com