________________
( ૯ ). ના રોજ લડાઈ થઈ તેમાં સિંધી હ. અને જસવંતરાવની જીત થઈ આથી બાજીરાવ પેશ્વા પુના છોડી કાંકણુમાં જતો રહ્યો.
જસવંતરાવ હેલકરે બાજીરાવના ભાઈના પુત્ર અમૃતવને પુનાની ગાદીએ બેસાડ્યો; પણ બાજીરાવે તા. ૩૧ ડીસેમ્બર સને ૧૮૦૨ ના રોજ વસાઈ મુકામે અંગ્રેજો સાથે કરાર કરી અંગ્રેજોનું ઉપરીપણું કબૂલ કર્યું. તેથી જનરલ વેલેસ્વિની સરદારી નીચે અંગ્રેજી લકર બાજીરાવને પુનાની ગાદીએ ફરીથી બેસાડવા માટે આવ્યું. અંગ્રેજી લશ્કરે પુનાની પાસે છાવણી કરી એટલે હલકર તથા અમૃતરાવ પુના છેડી બહાર નીકળી ગયા અને બાજીરાવ ગાદીએ બેઠો. જસવંતરાવ હલકરે ઈદર આવી આજુબાજુના દેશમાં લટો કરવા માંડી તથા ઈ. સ. ૧૮૦૪માં ઈગ્રેજે સામે લડાઈનો આરંભ કર્યો.
જસવંતરાવ હેલકરે પણ દેશી રાજાઓને કાગળ લખી ઈગ્રેજો સામે હથી આર પકડવાને ઉશ્કેર્યો તથા જે રાજાઓ અંગ્રેજોના સ્નેહી હતા તેમના મુલકમાં લૂટફાટ કરવા માંડી. આથી અંગ્રેજ સરકાર તરફથી ઈ. સ. ૧૮૦૪ ના એપ્રીલ માસમાં જનરલ કને તથા જનરલ વેરસ્લિને લડાઈ કરવા હુકમ થયો. જસવંતરાવ હેલકરની છાવણી જયપુર પાસે હતી ત્યાં જનરલ સેક સેના સહિત આવી પહોંચ્યો. હેલકર આ વખત માંથી ઉપડ્યો અને ફોટા પાસે આવીને છાવણી કરી. અંગ્રેજોએ રામપુરા કબજે કર્યું અને તે પછી કાનપુર જઈ મુકામ કર્યું. પરંતુ જે કદી હેલકર એકદમ ચડાઈ કરે તો તેને અટકાવવા માટે કરનલ માનસનને કોટાની નજીકમાં રાખ્યો. જુલાઈ માસની શરૂઆતમાં હીંગલાજ ગઢ પાસે હેલકર તથા માનસનનાં લશ્કર એક બીજાની નજીકમાં આવી ગયાં. અંગ્રેજી ફોજે તે ગઢ લીધે પણ હેલકરે ચંબલ નદી ઉતરી આગળ કુચ કરી એટલે કનલ માનસને પોતાનું લશ્કર લઇને છે. તેની પછાડિલી હેલકર દોડ્યો અને તેના લશ્કરનો ભંગ કર્યો. આ વખત ગ્રેજી સરદાર લેકટેન્ટ લુકન અને બીજા અંગ્રેજોને પકડી પાડવા તથા તેમને કેદ ક. માનસન ના અને રામપુરા નજીક આવી પહેઓ. પરંતુ હેલકરના તેના ઉપર ઉપરા ઉપરી હુમલાને લીધે તે ખુશાલગઢ તરફ જવા સારૂ નાઠો. એ વખત તા. રર અગષ્ટ સને ૧૮૦૪ ના રોજ હેલકરના લશ્કરે તેના ઉપર એકદમ પસાર કરવાથી માનસન બનાસ નદીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com