________________
નો મુલક અને પચાસ લાખ રૂપીઆ રોકડા આપવાનો કરાર લખી આપો.
ઉપર પ્રમાણે નર્મદાની ઉત્તર તરફનો મુલક પેશ્વાના તાબામાં આવ્યું. આ વખતથી મહાવરાવ હોલકર આખા પેશ્વાઈ રાજ્યને સેનાપતિ નીમા તથા તે લશ્કરના ખરચ બદલ દોર અને માળવાનો ઘણેખરો ભાગ તેના તાબામાં આવ્યું. દિલ્હીના પાદશાહ સામે રેહલા લોકોએ બંડ ઉઠાવ્યાં હતાં, તેમને વશ કરવાના કામમાં મહાવરાવે બાદશાહને મદદ કરવાથી તે ઉપકારના બદલામાં પાદશાહે તેને ખાનદેશમાં ચાંદેરની દેશમુખી આપી. ઈ. સ. ૧૭૬૮માં તેણે પોર્ટુગીઝ લોકને વસાઈ (બેસીન)માંથી હાંકી કહાડવા ને પેશ્વાને મદદ કરી ત્યાર પછી તે પે શ્વાની સાથે નાદીરશાહ તેના મુલક ઉપર લુટફાટ કરતો હતો તેને અટકાવવાને ગયો પણ તેમાં તેઓ નિષ્ફળ ગયા. જયપુરના રાજા જયસિંહનું ઈ. સ. ૧૭૪૩માં મરણ થયું. તેના પછી તે ગાદીને માટે તેના કુવર ઈશ્વરસિંહ અને માધુસિંહ વચ્ચે વારસાઈ હકની તકરાર ઉઠી, તેમાં બેવાડના રાજાના ભાણેજ ભાષસિંહની મદદમાં રાણુએ મહાવરાવ હેલકરને આવવા વિનંતી કરી. રાણા અને મલ્હાવરાવ હલકર વચ્ચે ઠરાવ થ હતો કે જે તેના ભાણેજ માધુસિંહને જયપુરની ગાદી મળે તે રાણે તેને ૮૦ લાખ રૂપીઆ રોકડા અને ૪ લાખની ઉપજનાં રામપુરા, ભાણપુરા, અને ટકરામપુરનાં પ્રગણાં આપે. ઈશ્વરસિંહ હોલકરથી દહેશત ખાઈ આપઘાત કરી મરણ પામે એટલે માધુસિંહ જયપુરની ગાદીએ બેઠે. ઠરાવ પ્રમાણે રાણા તરફથી ૮૦ લાખ રૂપીઆ રોકડા અને ૪ લાખની ઉપજનાં ઉપર બતાવેલાં પ્રગણું હોલકરને મળ્યાં
મહાવરાવ બહાદુર અને મહા પરાક્રમી હતો; પણ તા. ૭ જાનેવારી સને ૧૭૬૧ના રોજ પરોઢીઆમાં પાણીપતના મેદાનમાં મોગલ અને મરેઠા વચ્ચે મહાભારત યુદ્ધ થયું તે વખતે પ્રથમથી તે યુદ્ધ છેડી નાશી આવ્યું હતું. તેની બહાદુરીને ડાગ લાગ્યો ગણીએ તે માત્ર આ ટલો આજ હતે.
મહાવરાવને ખંડેરાવ નામે એકજ પુત્ર હતો. તેનુ લગ્ન સિધીના કુળની પુત્રી અહલ્યા બાઈ સાથે થયું હતું. ખંડેરાવ ઈ. સ. ૧૭૫૫ ની સાલમાં દિગની પાસેના ખુચબીરના ઘેરામાં કરાયો હતો. પરંતુ તેને અહલ્લા બાઈથી થએલે એક પુત્ર માલીવ નામે હતે. મહાવરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com