SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ गुजरातना ऐतिहासिक लेख કાણુ સ્પર્ધા કરે અને પેાતાને એકલાને જ ધર્મી કહાવે? જો કાઈ જ નહીં તેા પછી વસ્તુપાલ અસ્પાર્ધત દાનવીર કેમ ન કહેવાવા જોઈએ ? “ મહામાત્ય વસ્તુપાલ ધર્મકૃત્યાના ભાર વહે છે, છતાં જયારે.........સમા શ્વેત અને સ વસ્તુ સમજનાર બુદ્ધિમાન તેજપાલ કારભારમાં ભાગી બન્યા છે ત્યારે તે ( વસ્તુપાલ ) (નયમાં) સ્તુતિસ્થાન કેમ ન બને ? “જ્યારે સુધા જળ ધારનાર અને મનુષ્યાને સહાય દેનાર વસ્તુપાલ વાદળ મુક્ત ઇન્દુના પ્રકાશ જેવા ઉત્તમ ગુણુનાં ફૂલ જેવાં રૂપાનાં દાનની વૃષ્ટિ રાતદ્વિવસ કરે છે ત્યારે પ્રજા તેના રક્ષણુથી રહે ( જીવે ) છે. વસ્તુપાલ પૂર્ણ ખાત્રીથી માને છે કે લક્ષ્મી મંથન કરતા પર્વતની ભ્રમણાના પરિચયથી ચંચલ છે. મૃગ જેવી ચપલ ચક્ષુવાળી નારીઓનેા પ્રેમ અસ્થિર છે, કારણ કે તે ભ્રૂત્સંગના ભંગપર આધારવાળા છે અને શ્વાસવાયુનું બનેલું જીવન અનિશ્ચિત છે. અને તેથી ફક્ત ધર્મ જ સ્થિર છે. tr 66 - ત્રિભુવનને કંધપર રક્ષતા તેજપાલ અને વિષ્ણુનું રૂપ સારી રીતે કાણ વર્ણવી શકે ? “ વસ્તુપાલની પત્ની લલિતાદેવી હતી, તેને નયમાં ખામી વિનાના જયતસિંહૈં હતેા. “ ચૈત્રસિંહે તેનું યૌવન સ્થિર તેના દેહ અને દુષ્ટવાસના વચ્ચે મૂક્યું. “ મલધારિ સચન્દ્રસૂરિની આ કૃતિ છે. “ જેત્રસિંહ ધ્રુવ લખનાર અને કુમારસિહ કેાતરનાર” વગેરે વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy