________________
નં૦૨૩૯ અ
સામનાથ પાટણના સિલહાર અપરાદિત્યના નવા શિલાલેખ
વિ. સં. ૧૧૭૬
આ લેખ કાઠિયાવાડમાં સેામનાથ પાટણમાંથી ઘણાં વર્ષો પહેલાં મળી આવ્યા હતા. તેને મુંબઈ લઈ જવામાં આવ્યે હતા અને તે ટાઉન હાલમાં એમ્બે બ્રેન્ચ રીયલ એશિયાટીક સાસાઇટીના સંગ્રહમાં રહ્યો હતા. હવે તેને પ્રિન્સ એક્ વેલ્સ મ્યુઝિયમમાં લઈ જવામાં આવ્યે છે. એ. ઇ. વા, ૧૨ પા. ૩૩૨ મે આ અપરાદિત્યને શક સં. ૧૧૦૯ ના લેખ પ્રસિદ્ધ થયેા છે, તેમાં છે તે મુજમ આ પત્થરમાં પણ લેખવાળા ભાગની ઉપરની ખાજુએ સૂર્ય, ચંદ્ર અને તે બન્ને વચ્ચે શિવલિંગ કાતરેલાં છે. કુ.૧-૪ ઇ. લાંબા અને કુ.૧-૧Üચ પહેાળા ભાગમાં લેખ કાતરેલા છે.
અપરાદિત્યના મંત્રી લક્ષ્મણુ નાયકે સ્થાનકીય પાટણુની વાડીમાં અમુક જમીન દાનમાં આપ્યાની હકીકત જે ભાગ હુંયાત છે તેમાં વાંચી શકાય છે. સેામનાથ પાટણમાં સમુદ્રમાં સ્નાન કરીને અને શિવજીની પૂજા કરીને આ દાન કરવામાં આવ્યું હતું. દાન સબંધી વધુ વિગતુ નીચેના ભાગમાં શુમ થઈ છે.
સ્થાનકીય પાટણ તે મુંબઈ પાસેના હાલના થાણાનું પ્રાચીન નામ તે અને ત્યાં સિલહાર રાજા અપરાહિત્ય રાજ કરતા હતા. આ લેખની ઇમારત આ જ રાજાના બીજા તામ્રપત્રમાંની ઈમારતને ઘણે પ્રકારે મળતી આવે છે. તે પ્રે. કે. બી. પાઠકે ખી. બી. આર. એ. એસના જર્નલમાં વા. ૨૧ પા. ૫૦૫ મે પ્રસિદ્ધ કર્યું છે. આ લેખમાં કાઠિયાવાડ કે જ્યાં વિ. સં. ચાલે છે ત્યાંના હોઈને તેમાં સાલ વિ. સં. માં આપેથ્રી છે. તેની ખરાખર શક સંવત્ ૧૦૪૨ આવે છે. પ્રો, પાઠકના તામ્રપત્રથી આઠ વર્ષ પહેલાંના છે. રાજા અપરાદિત્ય અને મંત્રી લક્ષ્મણુ નાયક અને લેખેામાં તેને તે જ છે. આ લેખમાં મંત્રીના ખાપ ભાસ્કર નાયકનું નામ વધારામાં આપેલું છે,
૧
વિ. સં. ૧૧૭૬ ના ગિરનારના લેખમાં (સું. ગેઝ.વે. ભાગ ૧ લે પા.૧૭૭ )થી સમજાય છે કે આ પ્રાંત અણુહિલવાડ પાટજુના રાજા સિદ્ધરાજ જયસંહ( વિ. સં. ૧૧૫૦૧૨૦૦)ના કખામાં આવ્યા હતે. સેામનાથ પાટગુ યાત્રાએ આવેલે હતેા ત્યારે મંત્રોએ થાણામાંની જમીનનું દાન કરેલું છે. તેણે અપરાદિત્ય દેનું નામ આપેલું છે. પણ સિદ્ધરાજનું નામ આપ્યું નથી. તે ભૂલથી હાય કે જાણી જોઇને હાય તે ચેમ કહી શકાતું નથી. દાચ અપરાહિત્યğવ સિદ્ધરાજના હાથ નીચેના ખંડિયા રાજા ન હોય, અગર સિદ્ધરાજે તે પ્રાંત તાજેતરમાંજ જિતી લીધા હાય.ર
૧ એ. ભા, એ. રી. ઈ. વા. ૫ પા. ૧૬૯ ડી. થી, સ્કિલર. ૨ દ્વારકા પાસે બેઠમાં એક લેખ છે, તેમાં દામાજી ગાયકવાડ(૧ લા)ના અમલદારે બેડમાં કામાસર બાંધાનું લખ્યું છે, દામાજીએ તે ભેટ વિષે; ન હતા; કારણ તે ગાયકવાડના તાબામાં બહુ મેડો આપે હતે. તેથી સમ છે કે દામાજી અગર તે। અમર ત્યાં યાત્રાએ ગયા હો અને તળાવ બધા ામાં કાંઈ વાંધા આવ્યેા ત હાતા. આ લેખમાં અપાત્યના મંત્રીને ઘડિયાવાડની જમીન સાથે કાંઈ 'બલ ન હોવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com