________________
માતા પરમાર મોનાના વાવનાં સિગાણાનાં સારા
ભાષાન્તર અસંખ્ય દુશમનએ સિલ્વરાજની ગાઢ મિત્રી મેળવી. તેને (સિલ્વરાજને પુત્ર શ્રી ભેજ દેવ થયો. તેની મને ને શિક્ષા આપનાર તરીકેની ખ્યાતિ જગતભરમાં પ્રસરી હતી. પિતાની
ખ્યાતિથી દુશ્મનનાં કાળજાં બાળીને તેણે લાંબા સમય સુધી નિર્વિને રાજ કર્યું. કાન્યકુથી આવેલા શ્રવણ ભદ્રના કુટુમ્બને સુરાદિત્ય નામે રાજા તેને ભક્ત હતા. તેણે શાહવાહન અને બીજા રાજાઓને હરાવીને ભેજની કીર્તિ કાયમ કરી. તેણે પોતાનું નામ સુરાદિત્ય યથાર્થ કરી બતાવ્યું. તેને પુત્ર સંગમ ખેટમાં રહેતે પવિત્ર હાઈને દાનથી વિશેષ શોભતે હતે. અમાત્ય અને બીજા શેહેરીના પુત્રને બોલાવીને તેની સંમતિ લીધી. તમને મારા પૂર્વજોનાં પરાક્રમ જાણવામાં છે. તેઓની સંમતિપૂર્વક તે નર્મદા કાંઠે ગયા અને સેમવાર પણીને દિવસે વિ. સં. ૧૧૦૩ ના માગ( શીર્ષ)માસમાં સ્નાન પૂજાદિ કરીને મનાના સંગમ ઉપરના મણેશ્વરના મંદિરમાં શ્રી ઘટેશ્વર મહાદેવને વિલુહજ ગામ તેમ જ સે એકર જમીન પાસેની ઘટાપલીમાં આપ્યાં. ચારે દિશા નિર્માણ કરેલી જમીન મારા પાપના ક્ષય માટે આપેલ છે. દાન લેનાર સાધુ દિનકર હતા.
ચાલુ શાપાત્મક શ્લોકો
વાલ કુટુમ્બમાં જન્મેલા એવલના પુત્ર સેહિક કાયસ્થ આ દાનપત્ર લખ્યું. ભૂલચુક સુધારીને વાંચવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com