________________
मावामा परमार भोजना समयमा तिलकवासामा ताम्रपत्री થ૭ સુરાદિત્યે શાહવાહનને હરાવ્યું તે કોણ હશે? વિન્સેન્ટ રશ્મથે લખ્યું છે કે જે ગઝનીના મ હસદ, વગેરે સાથે લડાઈ કરી હતી. બાનેટ લખે છે કે ભેજ દેવે ઈન્દ્રરથ, તેઝલ ચેદી અને લાટના ૨ાજ, તુરષ્ક, નાડોલના ચાહમાન, પશ્ચિમના ચાલુય જયહ બીજો અને સે મેશ્વર પલે એમની સાથે યુદ્ધ કર્યું હતું અને ભીમદેવ પહેલાને હરાવ્યું હતું. આનાથી બીજા રાજાઓ ઉપર જિત મેળવ્યા સંબંધીને ખુલાસો થાય છે, પણ શાહવાહન સંબંધી ખુલાસો થતો નથી. તે શાતવાહનનું બીજું નામ હતું, એમ કલ્પી શકાતું નથી. કારણ તે વંશના છેલા રાજા પુમાવી ચોથાથી ઈ. સ. ૨૧૮ માં તે વંશને અંત આવે છે. (આર. જી. ભાંડારકરકૃત ડેકકનને પ્રાચીન ઈતિહાસ બીજી આવૃત્તિ પા. ૩૬ અને વિન્સેન્ટ રમીથ હિન્દને પ્રાચીન ઈતિહાસ ત્રીજી આવૃત્તિ, પા. ૨૧૮)
શાહવાહન તે કનિષ્કના વંશના શાહી અથવા શાહિય રાજાઓ, જે ઈ. સ. ૮૭૦ સુધી કાબુલમાં રાજ કરતા હતા તે વશન હોય, (૪) અથવા બ્રાહ્મણ લલિયે સ્થાપેલા વંશને હોય કે જે વંશે કાશ્મીરના શંકરર્મનના (ઇ. સ. ૮૮૩-૯૦૨) રાજમાં તુકી શાહિય રાજાઓને; હરાવ્યા હતા. આ શાહવાહનના ઈતિહાસથી ઘણું અજવાળું પડવા સંભવ છે.
તિલકવાડા તે સંખેડા મહાલની પાસેના મહાલનું મુખ્ય શેહર છે. તિલકવાડા પાસે મના (હાલની મેના. એની) અને નર્મદાના સંગમ છે. માણેશ્વરનું મંદિર તે હાલનું મણિ નાગેશ્વર મંદિર હોવું જોઈએ. તિલકવાડાથી ૧૧ માઈલ ઉપર ઘટેલી ગામ છે તે લેખમાંનું ઘટાપલ્લી હોવું જોઈએ. અને પાસે વેલપુર છે તે વિલુહજ અગર વિલુહયે હોવું જોઈએ. ઘટેલી અત્યારે મેતિપુરા તખ્તાલા રેલવે લાઈન ઉપર સ્ટેશન છે. ત્યાં ઘટેશ્વરનું પ્રાચીન મંદિર છે. પતરાં તિલકવાડામાંથી મળ્યાં તેનું કારણ એવું હોય કે દાનવિધિ માણેશ્વરના મંદિરમાં થયું હોય અને પતરાં ત્યાં જ રહ્યાં હાય. અત્યારનું મણિનાગેશ્વરનું મંદિર જુના મતેશ્વરના મંદિરની જગ્યાએ બંધાયું હોય, એ સંભવ છે.
દાન આપનાર જશરાજ રાજ વંશને હું જોઈએ, કારણ તેને પિતા જે કનેજમાંથી આવ્યો હતો તે શ્રવણ ભદ્રના કુટુમ્બને હતું અને તેને નરોત્તમ તરીકે વર્ણવ્યું છે. દાન દેતી વખતે અમાત્યના પુત્રોને બોલાવ્યા હતા તે ઉપરથી અટકળ થાય છે કે તે સારી સ્થિતિસર હવે જોઈએ. લેખકે તે તેને રાજા તરીકે વર્ણવ્યું છે. દાન આપ્યાને સમયે જશરાજે
નીયા તજી દીધી હોય અને સંખેડા તાલુકામાં નર્મદાના તટ ઉપર સાધુજીવન ગાળતા હોય એવે સંભવ છે.
લેખ ૮૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com