SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૧૪ અ ૪ રાજા અચેાસનું દાનપત્ર આ પતરું કાઈ દાનનું ખીજું પતરું છે. તેમાં વંશાવલી કે તિથિ હોવાના સમ્ભવ નથી, પણ જ્ઞાનવિભાગ પણ તેમાંથી મળી શકતા નથી. શરુવાતથી અન્તસુધી જ્ઞાનને પાળવા માટેના આદેશે અને મહુભિવસુધા ભુક્તા ' ઇત્યાદિ લેાકેા આપેલા છે. છેલ્લી એ પક્તિમાં પેાતાના વંશના હવે પછીના રાજાને દાનને હરકત ન કરવા માટે પ્રાર્થના છે. પતરામાં અગીયાર પક્તિ છે અને નીચેના ભાગમાં કડી માટે કાણું છે, " अक्षरान्तर १ - - ( स्व ) मनसि यद्रोचते तत् कुरुते । सामान्यमेतत्पुण्या२ भिसिध्यैतदवगम्यम -- भजैरन्यैरपिभुवा भोत्कृति - ३ 'प्रदत्त धर्महा (दा) योऽनुमंतव्यः । पालनीयश्चा यथा दाता ४ श्रेयभाग्तथा पालकोपि श्रेयभाग्भवति । तथा चोक्तं भगवता ५ व्यासेन बहुभिर्वसुधा भुक्ता राजभिः सगरादिभिः यस्य ६ यस्य यदा भूमी (मिः ) तस्य तस्य तदा फलं ॥ स्वदतां परदतां वा यो ७ हरेद्वसुंधरां । सविष्टायां कृभि ( मि ) भूत्वा पितृभिः सहमज्ज८ति ॥ दत्वा दानं भाविनः पार्थिवेंद्वान् भूयो भूयो याचते ९ रामचंद्रः । सामान्यो यं दानधर्मो नृपाणां स्वे स्वे काले पा१० लनीयो भड (व ) द्भिः ॥ मम वंश क्षण क्षीणे कोपि राजा भविष्य - ११ ति । तस्याहं करलग्नोस्मि मम दत्तं न चालयेत् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034507
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 03
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1942
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy