________________
ને ૨
વિસ્તારપૂર્વક ફરીથી શીલાદિત્ય ૩ જાનાં જેસરનાં પતરાં
વ. સં. ૩૫૭ દ્વિતીય પૌષ વ. ૪ (ઈ. સ. ૬૭૫-૭૬ ) આ તામ્રપત્ર કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટ તાબાના જેસર ગામડામાંથી ઈ. સ. ૧૯૧૫ માં મળ્યાં હતાં. તે ઈ. સ. ૧૯૧૬ માં પ્રે. ડી. આર. ભાંડારકરને આપેલાં અને તેમણે શીલાદિત્ય ૩જના એક બીજા દાનપત્રની સાથે બન્નની નોંધ લીધી છે.
- ૧-૨ લાંબાં અને ૧ ફુટ પહોળાં બે જાડાં તામ્રપત્રોની અંદરની બાજુએ લેખ કેતરે છે અને તે લાંબી ત્રાંબાની કડીથી જોડેલાં છે. કડી ઉપર કાઠિયાવાડનાં બીજાં તામ્રપત્રની સીલ ઉપર હોય છે તે શ્રી મ અક્ષરે છે. સીલની ઉપરના ભાગમાં નદીનું ચિત્ર છે. બીજી બાજુનાં છિદ્ર છે, પણ તેમાંની કડી ખેવાઈ ગઈ છે. કુલ ૬૨ પંક્તિ લખાણની છે, જેમાંથી ૨૯ પહેલા માં અને ૩૩ બીજા પતરામાં છે. છેલ્લા ત્રણ શાપાત્મક કે શિવાય બાકીને બધે લેખ ગદ્યમાં છે. લેખની ભાષા સંસ્કૃત છે અને પૂર્વનાં પતરાંમાંથી નકલ કરેલાં આબરમય વાક્ય છે. રેફવાળા વ્યજનો બેવડા લખ્યા છે. અને ૪ ની પહેલાં ઉપમાનીય અને જહામુલીયને ઉપયોગ કરેલ છે.
લિપિ ઉપર દક્ષિણ તરફની અસર છે. જુઓ પં. ૩ર માં અંશાત ને ૪.ની બેઠક લીટે દાબી દેવામાં આવેલ છે. અનુસ્વારની જગ્યાએ ઘણીવાર ન લખેલ છે જુઓ સન્સ (૫. ૧૦) "વિશ્વતિ (ઉં. ૧૯) ૫. ૨૫ અને ૪૪ માં વ નો છે નેંધ લેવા જેવો છે.
લેખની પહેલી ૪૫ પંક્તિમાં વંશાવળી છે. વલભી વંશના છેવટના રાજાઓના તામ્રપત્રમાં હોય છે તેમ ભટાર્કના દીકરાનાં નામ છેડી દેવામાં આવેલ છે. ભટાર્ક પછી તેના ચેથા દીકરા ધરપટ્ટના શકરા ગુહસેનનું નામ પ્રથમ લખ્યું છે. પછી તેને દીકરા ધરસેન ૨ છે, તેને દીકરો શીલાદિત્ય ૧ લા ઉફે ધર્માદિત્ય, તેને નાનો ભાઈ ખરગ્રહ ૧લે અને તેને દીકરે ધરસેન ૩ છે. તેની પછી ગાદીએ તેને નાને ભાઈ ધ્રુવસેન ૨ જે ઉર્ફે બાલાદિત્ય અને તેની પછી તેને દિક ધરસેન જો આવ્યો. ત્યાર બાદ શીલાદિત્ય ૧લાના દીકરા ડેરભટને દીકરે પ્રવાસન
જે આગે. પ્રવાસન ૩જા પછી તેના માટે ભાઈ ખરગ્રહ ૨જો અને તેના પછી તેના મોટા ભાઈ શીલાદિત્ય રજાનો દીકરો શીલાદિત્ય ૩ જે, આ દાનને દાતા ગાદીએ આવ્યા. [ સવ. આર. ડી. બેનરજીએ આ તામ્રપત્રની સાલ ૩૮૭ દ્વિ. પૌષ. વ. ૧૦ વાંચેલ છે. પ્ર. ભાંડારકરે ૩૮૭ દ્વિ. પ. વ. ૪ વાંચેલ છે. આ બન્ને વિદ્વાનેએ સાલના વાંચન અનુસાર આ દાનપત્ર શીલાદિત્ય ૩જાના પુત્ર અને અનુયાયી શીલાદિત્ય કથાનું માન્યું હતું. પરંતુ વંશાવળી શીલાદિત્ય ૩જાથી પૂરી થાય છે અને સ્વ. બેનરજીએ એમ કલ્પના કરી કે શીલાદિત્ય કથાનું વર્ણન આમાં રહી ગયું હતું, પરંતુ ગવર્નમેન્ટ એપીગ્રાફીસ્ટે સાલ ૩૫૭ કિ. પ. વ. ૪ વાંચીને આ દાનપત્ર શીલાદિત્ય ૩જાનું ઠરાવ્યું છે. દશકનું ચિહ્ન શીલાદિત્ય ૩ જાના લુસડીના તામ્રપત્રમાં
હિ ૧ એ. ઇ. વ૨૨ પ. ૧૧૪ આર. ડી. બેનરજી ૨ આ તામ્રપત્રની સાલ આર. 4. બેનરજીએ ૩ પ. ૧ ૧૦ વાંચે અને કે. ડી. આર. ભાંડારકરે ૩૮૭ કિ. ૫. વ. 1 વાંચેલ, ૫ણ ગવર્નમેંટ એપીગામી ૨૭ હિ. છે. . ૪ વાંચીને તેને શિલાદિત્ય નું દાનપત્ર ઠરાવેલ છે. ૩ હવે પ્રસિદ્ધ થયાં છે. એ. છે. તે ૨૧ ૫, ૨૧૦ ૪ , રી, આ, સ, વે, સ, ૧ ૫-૧૬ ૫, ૫૫ પાર. ૧૦
લા૫-15
૫ મો વી. અા સ. ૧, સ પા. ૫૫ અને ઉત્તર હિન્દના લેખે . ૧૩૬૮ ૬ ઈ. એ. વ. ૧ ૫, ૩૦૬ અને બા મા, સં. ઇ, પા, *
લેખ ૫૫
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat