________________
નં.
વિસ્તારપૂર્વક ફરીથી
વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રા'
ગુ. સં. ૩૧૯ જ્યે. સુ. ૭ ( ઇ. સ. ૬૩૮ )
૧૨} ઇંચ લંબાઇ અને ૮ ઇંચ પહેાળાઇનાં આ બે પતરાં ડાબી બાજુના કાણામાંથી પસાર થતી કડીથી બાંધેલાં છે. જમણી બાજુના કાણાની કડી ગુમ થએલી છે. આ પતરાંની સ્થિતિ બહુ ખરાબ છે.
પં. ૪૩ માં ૪ ને ઉપર આટા લીંટા છે.
• દીન..
છાવણીમાંથી અપાયું છે. વલભીની નજીકમાં યક્ષર વિહારની હદમાં શુભટ્ટે ખાંધેલા વિહારમાં રહેતી બૌદ્ધ ભિક્ષુણીસંઘ માટે કપડાં, ખારાક, દવાદારૂ વિગેરે મેળવવા માટે, બુદ્ધ ભગવાનની પૂજા માટે ચંદન, પુલ, ગંધ દ્વીપ વિગેરે માટે, અને વિહારના કૂટ્યા તૂટ્યા ભાગના સમારકામ માટે, સુરાષ્ટ્રપ્રાંતમાં રાહાણુકમાં નાગદિશાનક ગામ ધ્રુવસેને દાન તરીકે આપ્યું તેની નોંધ આમાં છે, સામન્ત કકુકની માના ખાનદાન કુટુમ્બમાં પૂર્ણભટ્ટ જનમ્યા હતા.
વક સામન્ત શિલાદિત્ય હતા અને લેખક સ્કન્દભટ્ટ હતા. તિથિ ગુ. સં. ૭૧૯ ના જ્યેષ્ટ સુઢિ ૭ હતી.
ગણાય. આ રાજાનાં
ધ્રુવસેનની આ ન જણાએલી નવી સાલ છે. તેથી આ દાનપત્ર ઉપયેગી ખી દાનપત્ર સં. ૩૧૦,૨ ૩૧૨, ૩૧૩,૪ ૩૨૦,૫ અને ૩૨૧૬ નાં છે.
في
૧ . યુ. બા, વેશ, ૩ પાર્ટ ૧ પા. ૮૮ એ. એસ. ગઢે, ૨ ઇ, એ. વા. ૬ પાં, રા. એ, સા.' (ન્યુ. સી ) વા, ૧· પા. ૬૯ ૪ તેજ વે,' ૧ પા, ૫૦ ૫ જ. બા. મેં; રા તથા એ. ઈ.વા. ૯ઃ૫ા. ૧૯૮ ૬ એ, ઇ, વા, ૮ પા, ૧૯૪
એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩ ૩૪, માં, સા, ચા, ૧૦પા,
www.umaragyanbhandar.com