________________
गुजरातना ऐतिहासिक लेख તે પછી, પૃથ્વીની ૨જ વડે ઝાંખા છે દિવસ જેમાં એવા પ્રયાણુ યુદ્ધ માટે જવાની તૈયારી )સમયના આકાશમાં ખુમાણને ખડ રૂ૫ મેઘ ઉજળી ધારા રૂપ જળવડે ઉત્તમ યોદ્ધા એને સિંચે છે. અને તેમની સ્ત્રીઓનાં નેત્રનાં અંજનો સહિત વિચિત્ર એવાં કુચ ઉપરનાં કંકમ ધોવાઈ જાય છે. તેમ જ સુંદર બુદ્ધિવાળાઓનું મન આજ પણ વિદ્યપાતની પેઠે ગર્જના કરે છે; તે અતિ આશ્ચર્ય છે. જે ૧૯ છે 1 તેની પછી સંગ્રામમાં કેઈથી જિવાય નહીં એવા કાળનું અનુકરણ ( બરોબરીપણું ) કરનાર અને જેને ભયંકર ખ શત્રુઓની સેનાને રમત વડે જિતે છે, એ પૃથ્વીને પાળનાર અલટ થયા. | ૨૦ |
તે પછી, સંગ્રામમાં રાજાઓનાં વાહનોને હરી લેનાર, વિવેકના સંગ્રહ કરીને શિવજીની સેવા કરનાર, તથા સર્વ શત્રુઓને ભય આપનાર, નરવાહન ઉદય પામે છે. ૨૧ |
ત્યાર પછી, પરાક્રમ વડે સર્વ શત્રુઓની નીતિને ધોઇ નાંખનાર, ગુણેએ કરીને ઉજજવળ એવા શક્તિકુમારની કીર્તિ તારાઓને જિતનારી (તારાઓથી ચળકતી ) ઉત્પન્ન થઈ. રર
જેમ ઉંચા પર્વતના શિખર ઉપર પગ મૂકનાર શંકરથી ભાએ ભરેલા કાર્તિક સ્વામિ થયા તેમ જ મોટા રાજાઓના મસ્તક ઉપર પગ મૂકનાર તે( શક્તિકુમાર)થી યુદ્ધભૂમિમાં શત્રુએને પ્રચંડ તેજ દેખાડનાર શુચિવર્મા રાજા થયે. ૨૩ in
મધુર સ્વરવાળી કિન્નરની (દેવતાઓના ગાયકની ) સ્ત્રીઓએ ગવાયેલ છે હાથનું પરાક્રમ જેનું એ, શુચિવર્મા પિતાનાં સત્કર્મો વડે સવર્ગ લેકમાં ઈન્દ્રના વૈભવને પામ્યું. તે પછી, મદને પામતા કામદેવના વિકાર વાળી શત્રુઓની સ્ત્રીઓની ગંડસ્થળી છે પાંડુર ( 9ત પીત રંગ વાળી ) જે વડે એવા ઉજજવળ યશોએ કરીને આખું બ્રહ્માંડ નરવર્મા રાજાએ ધળું કર્યું. તે ૨૪
એ નરવર્મા રાજા દેવતાઓની સ્ત્રીઓને મળવાના સુખમાં ઉત્સાહવાન થયા પછી (રવર્ગમાં ગયા પછી) ઈન્દ્રના સરખે છે ધર્મ જેને એ કીર્તિવર્મા રાજા પૃથ્વીની રક્ષા કરતે હવે. . ૨૫
કામે કરીને દુર્લભ અને અત્યંત તાપવાળ તપમાં પ્રીતિવાળો આ ( કીર્તિવર્મા ) રાજા સ્વર્ગની સિંધુ જે ગંગા નદી તેના જળમાં હાયે સતે ( તથા ) સ્વર્ગલોકની સ્ત્રીઓને રમાડિતે સતે ( પોતાના ) બે હાથ વડે ભાંગી નાંખેલ છે શત્રુઓને રહેવાનાં સ્થાને જેણે એ વૈરટ પરાક્રમ કરીને પીએનાં માથાં. પિતાના સિંહાસન નીચે રખડાવનાર થયે. ૨૬ - હર્ષને પામેલ છે. સર્વ શ્રેષીઓ જે વડે એ તે (વૈરટ ) રાજા મૃત્યુ પામે સતે ત્યાર પછી વૈરિસિહ પૃથ્વીમાં પિતાનું નામ અર્થવાળું કરનાર ( શત્રુઓમાં સિંહ સરખે) થશે. ૨૭
તેની પછી, પહોળી છાતીવાળો અને પાતળી કટિવાળે તથા કીડા માત્રમાં પર્વતને વા રાજાઓને કંપાવનાર, વિજય છે ઉપપદ ( પાસેનું સ્થાન ) જેનું એ સિંહ, ( વિજય સિંહ, ) શત્રુરૂપ હાથીઓને મારનાર થયે. . ૨૮ /
એના શત્રુની સ્ત્રીઓએ ( પિતાના પતિના વિયેગજન્ય ) વિરહથી છોડી દીધેલું જે હૃદયની ઉપર પડેલું ચંદન સહિત રપણું, તે થકી જ કર્ણકાર ગરમાળાનાં ઝાડ )ને કેમ ( નિરંતર ભાવ ) ઉત્પન્ન થયો છે કે શું ? કેમ કે જેનું ફૂલ, કારણ અને ગુણના સમયની સાથે સારી રીતે મળતું આવે તેમ તેના યોગ્ય એવા શતાપણાને માંહ્યલી કરે અને પીળાપણાને બહાર ધારણ કરે છે. . ર૯ |
તે પછી, પ્રતાપ રૂપ અગ્નિમાં બળી ગએલા શત્રુરાજાઓના ધુમાડામાંથી થએલી શાહીના રસવડે શરીર અરિસિંહ રાજ સર્વ દિશામાં પોતાના યશની પ્રશસ્તિ લખતે હવે ૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com