________________
आबुपर्वतपर अचलेश्वर महादेवना मंदिरना मठमांनो लेख
૭૭ નાસારંઘથી ઉચે ખેંચી રૂંધીને કમ વડે પાછે ઉતારી વશ કરવાના વ્યાપારે ) કરીને જણાએલ છે સુખ જેમને એવા અને પ્રાપ્ત થયેલ છે તત્વજ્ઞાન જેમને એવા મુનિઓ સુંદર એકાન્ત સ્થળમાં ( રહીને ) આમામાં રહેલા વિશ્વને જુવે છે. ૯ .
તપરિવ પુરૂષ જેમાં રહે છે, અને બહુધા કરીને બંધન જ્યાં છૂટી જાય છે, એવા આ વનમાં યોગે કરીને વશ કરેલી છે ઇક્રિયે જેણે એવા જે હારીત મુનિ જગતને વૃત્તાન્તને પ્રત્યક્ષપણે જુએ છે. પિતાના શરીરના નાશ પછી શિવજીના સંગને પામ્યા થકા સિદ્ધિના સ્થાનરૂપ તે હારીત મુનિએ પિતાની સેવા માટે પ્રખ્યાત એવા બાપા રાવળને રાજલક્ષ્મી આપી. ૧૦ | બાપા રાવળ પિતે કરેલી સેવાના છળ થકી બ્રહ્મા સરખા હારીત મુનિ પાસેથી પગની બેડી(પુરૂષોએ પગમાં પહેરવાનું કડવું તે)ના મિશે કરીને પિતાનું બ્રાહ્મણ સંબંધી તે જ મુનિને આપીને ક્ષત્રીનું તેજ પામ્યા. તેના વંશમાં ઉત્પન્ન થએલા આ (ગેહિલ ) રાજાએ પૃથ્વીમાં આજ સુધી પણ દેહધારી ક્ષત્રીઓના ધર્મજ હોય નહીં શું ! એવા નિરંતર શોભે છે. / ૧૧
બાપા રાવળને પુત્ર ન્યાયને પ્રવર્તાવનાર ગુહિલ એ નામે રાજા થશે. તેના કુળમાં જન્મેલા રાજાઓ જેના નામે કરીને ઓળખાતી એવી ( ગેહિલ) જાતિને નિઃ
નતિને નિશ્ચય ધારણ કરે છે. ૧૨ . તે ગુહિલથી અમૃતનાં કિરણ કરતાં સુંદર બુદ્ધિવાળે, (આંહી સમાસાન પદ . તેમાં કિરણવાચક શબ્દ મયૂખ જોઈએ તેને બદલે લેખ કેડરનારે મયૂષ લખે છે.) વિદ્યારૂપી અમૃતના અલકારવાળા, વિશ્વ વિના કામદેવના વેગને જિતનાર, અતિશય મનહર આકૃતિવાળે. ગાંભીર્ય તથા ઉદય વા વૃદ્ધિએ ભરેલા સમુદ્રના ગર્વને ભાગી નાંખનાર, અને લક્ષ્મીના પતિને સેવક જ નામે રાજા થયે. . ૧૩ છે તેની પછી શીયળ ( સુંદર સ્વભાવ)રૂપ તીકણું તરવાર સહિત હાથવાળો, ( અને ) પ્રીતિપણાને જણાવનારા રોમાંચને ધારણું કરનાર એ પિતે, રસની પેઠે ઉજજવળ બંધાએલ છે દેહ જેને એ શૂરવીર શીલ નામે હાથવડે શત્રુઓની લક્ષમીને ભોગવનાર થયે. આ ૧૪ . પગનાં આંગળાં પર્યત વસ્ત્ર પહેનારી સ્ત્રી અથવા શબ્દ તેમ મહાનિધિ નામે કેશમાં ચેલ શબ્દનો અર્થ દ્રાવિડ અને કલિંગ દેશની મધ્યને દેશ કરીને લખેલ છે, તે પ્રમાણે એ દેશમાં રહેનારી સ્ત્રીની પ્રીતિને ખંડન કરનાર, કુળવાન રાજાઆની પંક્તિના પ્રકટરૂપ, કર્ણાટક દેશના રાજાને દંડ કરનાર, ભગવાનની પ્રતિમાઓ સાથે મૈત્રીવડે મનને આનંદ આપનાર, ન્યાયનું મર્મ ( રહસ્ય) તથા પરિહાસ વાક્યને મંત્રીરૂપ, કાળ સરખા ભયંકર તીક્ષણ ધનુષના દંડે કરીને અસહ્ય એ, તેને પુત્ર કાળભોજ નામે રાજા ઉસજા થયો. ૧૫
તેના વશ પોતાની છાયાએ કરીને સ્ત્રીઓને અને કળાએ કરીને વિદ્વાનોને તથા સારાં વાહનના જથ્થાઓએ કરીને દિશાઓને અને શાખાઓએ કરીને દ્વિજવર્ગને, હર્ષનું સ્થાન જેમ હોય તેમ આનંદને ભેગવે એવાં કરનાર, વળીષ્ટ અંકુરવાળો, અતિ મનોહર, પૃથ્વીને પાળનાર, અને ક૯પવૃક્ષના ગર્વને હરનાર, ભતૃભટ નામે થયે. આ ૧૬ કે
તેની પછી મુઠીમાં સમાય એવા કટિભાગવાળે, અને પહોળી છાતીવાળે, તથા ત્રાસ પમાડેલ છે પૃથ્વીને ધારણ કરનાર રાજાઓરૂપ મન્મત્ત હાથીઓ જેણે અથવા પર્વતના મદોન્મત્ત હાથીઓ જેણે એ પૃથ્વી પતિ સિહ, જય પામે છે. ૧૭
તેને પુત્ર મહાયિક નામે પિતાના હાથની જ પ્રાપ્ત થયેલ છે એક સહાયતા જેને એ અને નહીં નમેલા મસ્તકવાળા ભેગીશ્વર, પૃથ્વીના મોટા ભારને ધારણું કરે છે, જેના કામ ૩૫ અગ્નિના તણખાના તેજમાં દાખી શત્રુઓ દોડે છે તેમ જ ઇંદ્રિયને સ્વાધીન રાખવામાં વ્યાકુળ બુદ્ધિવાળાં પતંગીયાની પેઠે દોડે છે. આ ૧૮ !!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com