________________
નં૦ ૨૪૮
ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૪
વિ. સ. ૧ (૨)૯૫ પૌ. ૧.૮
अक्षरान्तर
? સંવત્ [૨]૨૧ વર્ષે પૌષે હિ ૮ ગુરૌ गामलाग्रामे डीलविक
२ भंगानंतरं श्रीपार्श्वनाथबिंबे मातृपितृमूर्तिश्व कारिता : ३ सोहडसुतकुमरभदेन
ભાષાન્તર
સં. ૧૨૯૫ ( ! ) વર્ષમાં, પૌષ વદિ ૮ ગુરૂવારે, ડીલવિક પ્રાંતમાં ગાભલા ગામમાં શ્રી. પાર્શ્વનાથની પ્રતિમા અને નિજ માતાપિતાની મૂર્તિ સેાહુડના પુત્ર શ્રેષ્ઠિમ્ કુમરભદ્રે ( ? ) કરાવી હતી.
નં ૨૪૯
ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખા નં. ૧૪
વિ. સં. ૧૨૯૯ વૈ. સુ. ૧૩
अक्षरान्तर
सर्वत् १२९९ वर्षे वैशाख शुदि १३ सो मे ऋषभदेवी चैत्ये निर्वृत्तिगच्छे गौरदैवी सुते [ नवाला ]केन मातानिमित्तं नेमिनाथ बिंबं कारा [ पितं ] ગુમં મવતુ ॥
ભાષાન્તર
સંવત્ ૧ર૯૯ વર્ષમાં, વૈશાખ, શુદિ ૧૩ ને સેમવારે ઋષભદેવી( ? )ના મંદિરમાં નિવૃતિ ગોત્રના ગૌરદેવના પુત્ર વાલાકથી નિજ માતા નિમિત્તે નેમિનાથની પ્રતિમા કરાવ વામાં આવી.
૧ એ. ઇ. વા. ૨ પા. ૨૪ જે. કČ મિલમાં પાર્શ્વનાથની મૂર્તિની બેઠકપર સ્ વચા વિવ ૩ °ચમેન પણ હાય.
૫ એ. ઈ. વા. ૨ પા. ૨૯ ડા. જે. કીસ્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbhandar.com