________________
નં. ૨૪૬ ઉત્તર ગુજરાતમાંથી ઉપલબ્ધ લેખો નં. ૧૧૧
વિ. સં. ૧૨૮૨ પિ. સુ. ૪
___ अक्षरान्तरं १ संवत् १२८२ वर्षे पौष शुदि ४ शुक्रे गेडीआ ૨ ૨૩ [ Jai [ ૭૪ ]વળના [ પ ]રાતીર્થે પતિઃ
ભાષાન્તર સંવત ૧૨૮૨ વર્ષમાં, પૌષ શુદિ ૪ ને શુક્રવારે ગેડીઆ, રાત્તિ (રાજપુત્ર) મેઘાને પુત્ર વસુરાં (વણરાજ ) મૃત્યુ પામ્યા.
શિલા જેને પાળિઆ કહેવામાં આવે છે તે હોવી જોઈએ.
નં૦ ૨૪૭ માંગરોળ પાસે ઘેલાણુમાંના કામનાથ મહાદેવના
આરસીયા ઉપરને લેખ
વલભી સં. ૯૧૧ માંગરોળ બંદરની પૂર્વ દિશાએ ચાર માઈલ ઉપર ઘેલાણું નામે ગામ છે. તેની પાસે નેળી નામે નદીના કાંઠા પર કામનાથ મહાદેવનું જુનું તીર્થસ્થાન છે, તેમાંના એરશીયા ઉપરના લેખનું અક્ષરાંતર વલભી સંવત ૯૧૧ (વિ. સ. ૧૨૮૬ ઈ. સ. ૧૨૩૦ )
अक्षरान्तर १ ॥ ॥ श्रीमद्वलभी संवत् ९११ वाष ॥ ... डाद ५ शुक्ले प्रत्य यजनक
૪૦ મહુત રાંધવા રાય... २ श्री भृगुमठे देवपूजार्थं आसन पट्टः प्रदत्तः ॥
ભાષાન્તર શોભાયમાન વલ્લભી સંવત્ ૧૧ ના વર્ષમાં (અમુક માસ) શુદિ ૪ શુક્રવારે વિશ્વાસને ઉત્પન્ન કરનાર અથવા આધીન રાજા ( ઉપરી રાજ્યના તાબાને રાજા) મૂળૂકના પુત્ર રાણકના રાજ્યમાં ( અમુક પુરૂષ) શ્રી ભૃગુમઠમાં દેવની પૂજા માટે આસનને પાટલે આપ્યા.
૧ એ. ઈ. વ. ૨ પા. ૨૮ ડે. જે. કોર્ટે. ૨ પાલણપુરમાં રેલ્વે પાસે પડેલા એક છૂટા પત્થર૫ર ૩ ભા. પ્રા. શે. ૫. ૬૬ વિજયશંકર ગૌરી શંકર ઓઝા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com