________________
૪૦
गुजरातना ऐतिहासिक लेख
સંક્ષિપ્ત ભાષાન્તર (લે. ૧) વિષ્ણુના નસિંહ અવતારની સ્તુતિ. (પં. ૩–૫) ૫. મ. પ. અમેઘવર્ષના પાદાનુધ્યાત શ્રીઅકાલવર્ષ
( ક્ષે. ૨) તે વંશમાં બપેપરજ જ અને તેને દીકરે વૈરિસિંહ તેની પછી ગાદીએ આવ્યું.
(ઍ. ૪) તેને પુત્ર સીયક હતે.
(૫. ૮-૨૦) તે સીયક બધા અમલદારોને તેમજ કુમનાટિક (દાનપત્ર અ)સહક ( દાનપત્ર બ)ના રહેવાસીઓને હુકમ કરે છે કે તમને બધાને વિદિત થાઓ કે જેગરાજ ઉપર ચડાઈ કરીને પાછા વળતી વખ્ત મહી નદીને કાંઠે મુકામ હતો ત્યારે શિવજીની પૂજા કરીને . .. . .. .. સંસારની અસારતા વિગેરે વિચારીને ... .. ગોવધન આનપુરથી નીકળી આવેલા પાલિ ગેત્રના ત્રિપ્રવરવાળા ગોવર્ધનના દીકરા લોપાધ્યાયને (દાનપત્ર અ) લપાધ્યાયના દીકરા નીના દીક્ષિતને (દાનપત્ર બ) ઉપર લખ્યાં ગામે દાનમાં આપ્યાં છે.
(૫. ૨૧ પછી) તિથિ સંવત ૧૦૦૫ ના માઘ વદિ ૩૦ ને સોમવાર દાપક ઠકકુર વિષ્ણુ હતો. લેખક કાયસ્થ ગુણધર હતું. શ્રી સીયકની સહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com