________________
ન) ૨૨૪ ખંભાતમાં ચિન્તામણિ પાર્શ્વનાથને શિલાલેખ.
वि. संपत 13५२. ચિન્તામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર જ્યાં આ શિલાલેખ છે, એ ગુજરાતમાં ખેડા કલેકટેરેટના એક મુસલમાન સ્ટેટના મુખ્ય શહેર ખંભાતમાં ખલેલ નામના એક મઢ વાણીયાએ બંધાવ્યું હતું. આ શહેર એ જ નામના અખાત ઉપર આવેલું છે. મંદિર સંવત ૧૩૫૨, ઈ. સ. ૧૨૯૬ માં વાઘેલા વંશના અર્જુનદેવના પુત્ર રામદેવના સમયમાં બંધાયું હતું. લેખ એક સારા કઠિન પત્થરમાં કોતરેલો છે. તે સુરક્ષિત છે, પરંતુ ઉપરના ડાબા ખૂણુને થોડો ટુકડો ફકત કપાઈ ગયેલ છે. તેની સપાટીનું માપ ૩૨ ઇંચ ૪૧૯ ઇંચનું છે. અને તેમાં દેવનાગરી લિપિમાં સંસ્કૃતની ૨૪ પંકિતઓ લખેલી છે.
अक्षरान्तर
॥१॥
! ..... .... .... तो जातं विघ्नीध्वंसदेव
२
....
॥ १ ॥ शठदलकमठेन ग्रावसंघातमुक्तं प्रशमकुलिशवन्हेः
... श्रियं वः ॥ २॥ औदासिन्येन येनेह विजितारातिवाहिनी ॥ पार्श्वनाथजिनं नौमि कौमारं मारसंस्तुतं ॥ ३ ३ ॥ ... .... .... .... .... .... .... ....
दिनोदयं स चक्रे गुरुगगनाभ्युदितः सहस्रकीर्तिः ॥ ४ ॥ संवत् ११६५ वर्षे ज्येष्ट वदि ७ सोमे सजय(ति)
.... .... पातिजगंति ॥५॥ दिव्येगुर्जरमंडलेऽतिविपुले वंशोऽतिदीप्तद्युतिश्चौलुक्यो विदितः परैरकलितः
श्वेतातपत्रोज्वलः ॥ क्ष्मा५ .... ... .... .... .... ... ...... .... पागतोनिजभुजो
पाज्यां च राज्यश्रियं ॥ ६ ॥ श्रीमान् लुणिगदेव एव विजयीशंभुप्रसादोदितस्तस्माद्वीरस्सैकवीरधवलः पुत्रः प्रजापालकः
.... .... जयी येनाधीशमुदस्य कंदमिव तं कीर्तेः पुना रोपितं ॥ ७ ॥ रिपुमल्लप्रमीयः प्रतापमल्ल ईडितः ॥ तत्सूनु-र्जुनो राजा सज्येऽजन्यर्जुनो परः ॥ ८ ॥ अ ७ .... .... .... क्तिविजयीपरेषां ।। तन्नदनोऽनिंदितकीर्तिरस्ति ज्येष्ठोऽपि
रामः किमुकामदेवः ॥ ९॥ उभौ धुरं धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ ॥ कल्पद्रुमौ
मा.
.. . २२७.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com