________________
२६
गुजरातना ऐतिहासिक लेख
મૂકી, અન્ન આભૂષણના ત્યાગ કરાવી, અને દાનથી તેમની અભિલાષના અંત પૂર્ણ જેવા અને મૌક્તિક હારથી ભૂષિત યાચા જેવા જ તેમને ( દુશ્મનાને ) મનાવ્યા.
( ૧૨ ) ત્રિભુવનને આપદમાં રક્ષે તેવું તેનું અલૌકિક કૃષ્ણ જેવું સ્વરૂપ એઇ, તેના પિતા જ્યારે તેને પૂર્ણ સત્તા અર્પતા હતા ત્યારે તેણે તેને આ યુક્ત વાણી કહીઃ “ પિતા ! આ તમારૂં છે. તમારી ન ઉથાપાય તેવી આજ્ઞા જેવી આ ( યુવરાજની ) તમારી અપેલી કુંઠિકા મે નથી યારી ?
(૧૩) જ્યારે તેના પિતા સ્વર્ગવાસી થયા અને માત્ર તેમના યશ જ અહીં રહ્યો હતા ત્યારે તેણે અન્યની સહાય વગર, પ્રલયાગ્નિ જેમ પૃથ્વીના સંહાર કરવા એકત્ર થએલા ૧૨ ( ખાર) સૂર્યનું તેજ હરી લે છે તેમ ભુમિ પ્રાપ્ત કરી લેવા એકત્ર થયેલા ખાર (૧૨ )ખ્યાતિવાળા રૃપાનું તેજ પાતાના અધિક પ્રતાપથી સત્વર હરી લીધું.
(૧૪) પછી જ્યારે તેણે અત્યંત દયાથી લાંખી કેદમાંથી મુક્ત કરી, તેના પેાતાના દેશમાં માકલેલે ગંગ તેના અતિમદથી સામે ઉભા રહ્યો ત્યારે તેણે ભવ્ય લલાટ પર કાપ જાય તે પહેલાં તેને હરાવી અને પુનઃ અન્દીવાન કર્યો,
(૧૫) ખાણુ અને અસનનાં પુખ્ખા પર ભ્રમર મૂકતી, બન્ધુજીવના પુષ્પના સૌન્દર્યમાં વૃદ્ધિ કરતી અને પદ્મની વૃદ્ધિને અનુકૂળ એવી શરઋતુના આગમનથી વૃષ્ટિ ( વરસાદ ) બંધ થાય છે તેમ બંધુજનાનાં જીવન અને વૈભવ ખીલવનાર, શ્રીની વૃદ્ધિવાળા, જેની આગળ ચેાઢા ખિન્ન થઇ જતા તેને પાતાના ધનુષ પર તેને તાકવા માટે મૂકેલાં તીર સાથે આવતા જોઈ ગુર્જર સ્વમમાં પણુ યુદ્ધ ન દેખે તેમ ભયથી નષ્ટ થઈ ગયા.
( ૧૬ ) નયપરાયણ માલવનાયકે પેાતાની લક્ષ્મી તેનાં ચરણનમન પર આધાર શખે છે તેમ જોઈને તેણે દૂરથી જ અંજલિ કરી તેને નમન કર્યું. કા અપશક્તિવાળા પ્રજ્ઞજન ખલીઆની સાથે સ્પર્ધા કરશે ? કારણકે નીતિનું પરમ કુલ ખલમાં અધિકતા પેાતાની છે અથવા શત્રુની છે તેનું જ્ઞાન છે.
( ૧૭ ) તેણે વિંધ્યાદ્રિની ટેકરીઓ પર છાવણી નાંખી છે એમા પાસેથી સાંભળી અને તે ધ્રુવ માફક પેાતાના દેશ તરફ આવે છે એમ માની મારાધર નૃપ ભયભીત બની તેના મનની આરાધના કરવા તથા તેના ચરણુના નમન માટે
...
સવર ગયા.
(૧૮) ઘનઘાર વાદળથી વ્યાપેલા તુ ગભદ્રાને તીરે સેના સહિત ગયા. અને પલ્લવાની લમી શત્રુને નમાવી પુનઃ (૧૯) લેખાહારના મૂળમાંથી ફક્ત અધી જ વાણી થઈ હતી ત્યારે વેંગીનાથ નાશી ગયા. અને પેાતાના સુખની ઇચ્છા રાખી, નિત્ય કંકરવત એવા શ્રમ કર્યું કે તેની છાવણી આસપાસ ગગને સ્પર્શ કરતી અને રાત્રે તારકગણુથી આવૃત ખનતી મૌક્તિકમાલા જેવી દિવાલ કરી.
આકાશવાળી વર્ષા ઋતુ શ્રીભવનમાં ગાળી, ત્યાંથી ત્યાં રહીને, ફેંકી દઈ ને પણુ તેના હાથમાં હતી તે પૂર્ણ હરી લીધી.
',
(૨૦) તેને અંજલિથી નમન કરતા, કરાથી મંડિત શિરવાળા શત્રુઓએ, તેનાં ચરણુ જે તેમણે ભેટ કરેલાં અતિસુ ંદર આભૂષણા કરતાં, “ ભય રાખશે નહીં એ શબ્દો જેની સત્યતાનું પાલન તેના યશની રક્ષા કરે છે તે શબ્દો )થી અધિક શાભતા થતા હતા તેના આશ્રય લીધે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com