________________
राष्ट्रकूट राजा गोविन्द ३ जानां राधनपुरनां पतरां
ભાષા તર
ૐ ( Àાય. ૧ ) જેના નાભિકમળને બ્રહ્માએ નિવાસસ્થાન કર્યું છે અને હર જેનું શિર ઈન્દુકલાથી મંડિત છે તે તમારૂં રક્ષણ કરો !
*
(àા. ૨) વિશાળ વક્ષ:સ્થળ પરના ઝળહળતા કૌસ્તુભમણિનાં લાંખાં કરણાથી ઢંકા એલા કંઠવાળે, સત્યસંપન્ન, અને વિપુલ ચક્રથી અરિગણુના પરાજય કરનાર, ક્રુષ્ણુ સમાન ભૂમિ પર કૃષ્ણરાજ, જેના કંઠ તેના વિશાળ વક્ષસ્થળને આલિંગન કરતી લક્ષ્મીદેવીના પ્રસારેલા કરથી ઢંકાએલેા હતા, જે સત્યસંપન્ન હતા, અને જેણે મહુાન સેનાથી શત્રુઓના વિજય કર્યાં હતા અને જેનાં કૃત્યે કાળાં નહતાં તે હતેા.
( àા. ૩) દેવમંડળથી ધારણ થએલા મન્દર પર્વતે, ત્વરાથી અને સહેલાઈથી, પક્ષરચ્છેદનના ભયથી આશ્રય લેતા મેટા પર્વતાના સમૂહથી પ્રકાશતા, દુસ્તર અને ઝળહળતાં રત્નાથી પૂર્ણ સાગરમાંથી લક્ષ્મી હરી લીધી તેમ સમસ્ત પ્રજ્ઞ જનાની સહાયથી, પક્ષ છેદનના ભયથીઆશ્રિત મહાન રાજકુલેથી મંડિત, અજિત અને વિમલ પ્રભાવાળા ખાનાવાળા ચાલુકય અન્વય( કુલ )માંથી લક્ષ્મી, તે વલ્લભે ત્વરાથી અને સહેલાઇથી હરી લીધી.
( àા. ૪) તેને, ચણ્ડ કિરણાથી સર્વ દિશાએામાં ત્રાસ આપનાર સૂર્ય માફ્ક મહાન પ્રતાપથી ભૂમંડલમાં આણુ વર્તાવનાર અને તે છતાં માણુસેાને હલકા કરા( વેરા )થી આનંદ આપનાર, ધૈર્યધનવાળા, અને શત્રુઓની વિનતાનાં મુખ કમલનું સૌંદર્ય હરનાર અને જેના યશની માળા દ્વિગ્નાયિકા નિત્ય ધારતી તે ધારનામના પુત્ર હતા.
(શ્લા. ૫) જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા ઈંદુ સમાન જેષ્ઠ ખંધુનું ( ગાદી પર આવતાં) ઉલ્લંઘન કર્યા છતાં વિમલ લક્ષ્મીથી સંપન્ન, ચાતરફ સર્વને નિષ્કલંક રાખનાર, સ્થિર, અને દોષરહિત હતા તેને સર્વથી ( કર્ણ સિવાય ) અધિક દાન કરતેા એઈ) કર્ણ નીચેથી મદઝરતા ગને લજ્જાયી શરમાઇ દ્વિપ્રાન્તે ( દિશાઓને છેડે) ઉભા રહ્યા.
( ૬ ) અતિ ખલવાન, અજિત અને ભૂતલ પર ક્રૂરી વળનાર, અતિ મદવાળા તે ગંગને અન્તે મન્દીવાન થએલે એઈ, કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે..
(૭) પલ્લવમાં એક તરફથી તરવારો ખેંચી રહેલા યાદ્વાઓની સેનાથી અને બીજી તરફ ક્રીડા કરતા બગલાએથી ભયાનક સાગરથી, ઘેરી લઇ અને તેને નમન કરવા તેની પાસેથી મદઝરતા માતંગેા લઇને પણ, તે કમ્િ પણુ લેશ માત્ર મદ રાખતા નહીં, એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે.
(૮) અતુલ સેનાથી ગૌડની રાજ્યશ્રીની હેલાઈથી પ્રાપ્તિ માટે અભિમાન રાખતા વત્સરાજ ને મરૂના રણમાં હાંકી મૂકી, તેની પાસેથી ગૌડના શરદ્ ઇન્દુના કિરણ જેવાં શ્વેત એ રાજછત્ર લઈ લીધાં, એટલું જ નહીં પણ તેના સર્વત્ર પ્રસરેલા યશ પણ લઈ લીધા.
(૯) ભૂતલના શુદ્ધ આચારથી પ્રસ્થાપિત થએલા કલિને સત્વર હાંકી મૂકીને કૃતયુગની પુનઃ પૂર્ણ સ્થાપના તેણે કરેલી છતાં નિરૂપમ કલિવલ્લભ કેમ કહેવાયા તે અદ્દભુત છે.
(૧૦) પરમેશ્વરના મસ્તકને સ્પર્શ કરતાં, સાગરમાંથી પ્રકટ થતાં ક્રરણાવાળા ઇન્દુ તથા પૂર્વ ક્રિશાના ઉંચા પર્વત પરથી નિત્ય ઉદ્દય પામતા કમલને આનંદ આપતા સૂર્ય જેવા તે સદાચારી નિરૂપમ ને, શુદ્ધાત્મા, નૃપતિનાં શિર પર ચરણ રાખનાર, અસંખ્ય જનાને આનન્દ આપનાર, પ્રતાપી, સદા ઉદય પામતા, સજ્જનાના પ્રિય ગાવંદરાજ પુત્ર હતા.
( ૧૧ ) આ સર્વગુણુસંપન્ન નૃપના જન્મથી—યાદવવંશ જેમ મધુરિપુના જન્મથી અજિત અન્યા તેમ— શ્રીરાષ્ટ્રકુટકુલ અજિત બન્યું. તે નૃપે, પ્રતાપી શત્રુઓને દેશના અંત પર કાઢી
છે. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com