SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ गोविंद ३ जानां वणीनां ताम्रपत्रो ભાષાન્તર જેના નાભિકમલમાં વેધસ(બ્રહ્મા)ને વાસ છે તે અને હર જેનું મસ્તક ઇન્કલાથી મંડિત છે તે તમારું રક્ષણ કરે. (પંક્તિ ૧) કૃષ્ણ જેના વિશાલ વક્ષ:સ્થલ પર ઝળહળતા શ્રી કૌસ્તુભ મણિનાં દૂર સુધી પહોંચતાં કિરણોથી કંઠ ઢંકાઈ ગયે છે, સત્યસંપન્ન છે, અને વિપુલ (મોટા ) ચક્રથી શત્રુગણને પરાજય કરેલ હોવા છતાં જે કાળાં કૃત્યથી મુક્ત છે તે કૃષ્ણ સમાન પૃથ્વી પર તેના વક્ષસ્થલને આલિંગન તી લમી દેવીના કંઠ વેષ્ટિત આંગળીઓવાળા લંબાયેલા કરેથી ઢંકાએલા કંઠવાળો, સત્યસંપન્ન, અને શત્રુગણુને મહાન સેનાથી પરાજય કર્યો હતો છતાં કુકર્મો રહિત છે, તે કૃષ્ણરાજ ભૂપતિ હતા. પક્ષ છેદનના ભયથી આશ્રય લેનાર મહાન પર્વતોના સમૂહથી પ્રભાવાળા, ઓળંગ દુસ્તર છે તે, અને વિમલ દ્યુતિવાળાં અનેક રત્નવાળા સાગરમાંથી, દેના આશ્રયસ્થાન મદરે લીલા સાથે (હેલથી) અને ત્વરાથી લક્ષમી ખેંચી લીધી હતી તેવી રીતે સેનાનાશના ભયથી આશ્રય લેવાતા, દુર્વિજયી, પવિત્ર અને પ્રભાવાળા પુરૂષરોથી મંડિત ચૌલુક્ય અન્વય ( કુલ )માંથી, વિદ્વાનેના આશ્રયસ્થાન આ પૃથ્વીવલ્લભે લીલાથી સવર લક્ષ્મી દેવી ખુંચવી લીધી. (પંક્તિ ૫) તેને ઘર નામને પુત્ર હતા જે પૈર્યધનવાળે, શત્રુઓની વનિતાઓનાં મુખકમલની સુંદરતા નાશ કરનાર, અને અતિ ગરમી પ્રસારતા ચ૭ કિરવાળા સૂર્ય માફક સર્વ પ્રદેશમાં પિતાને પ્રતાપ પ્રસારતો હતે; સૂર્ય, કિરણોની ઉષ્ણતાથી, ત્રાસદાયક છે ત્યારે આ (ઘે૨) હલકા કર(વેરા)થી ભૂમિને પ્રસન્ન કરે છે અને જેના યશની માલા બનાવી દિગૂનાયિકાઓ નિત્ય ધારણું કરે છે, જેષ્ટાનું ઉલ્લંઘન કર્યા છતાં વિમલ પ્રભાવાળા, જગતને નિષ્કલંક જણાતા બિંબ (મંડલ)માં સ્થપાએલા અને હવે પછી અંધકાર ન કરનાર ઈન્દુ જેવા (સમાન) જેઓ બધુનું (ગાદી પર આવતાં) ઉલ્લંધન કર્યા છતાં, વિમલ શ્રી સંપન્ન જગતના (ભૂમિના) નિર્મલ મંડલમાં સ્થાપિત થએલો, તે કદિ દોષ કરતો નહીં. ફક્ત કર્ણના દાનથી જ ઉતરતા નિત્ય દાનવાળા પણ અન્ય કરતાં અધિક દાન કરતે તેને જોઈ કર્ણ (કાન) નીચેથી મદઝરતા દિગગજે લજજાથી શરમાઈને દિશાઓના માતે ( કિનારે ) ઉભા રહ્યા. અન્યથી અજિત પ્રૌઢ પ્રતાપી, અખિલ ભૂતલના વિજયી, સર્વથી અધિક માનવાળા ગંગને અને હરાવી બન્દીવાન કર્યો જોઈને કલિ કેદની શિક્ષાના ભયથી નાશી ગયે. અન્ય સેના ટકર ન લઈ શકે તેવી બલવાન સેનાથી, સહેલાઈથી પ્રાપ્ત કરેલા ગૌડ દેશની રાજ્યશ્રીના મઢવાળા વત્સરાજને ત્વરાથી મેરૂ નાં રણે ) મથે કમ ભાગ્યના પંથ પર પ્રવેશ કરાવી તેણે તેની પાસેથી શરદેન્દુના કિરણ જેવા વેત બને અનુપમ રાજછત્રો હરી લીધાં, એટલું જ નહિ પણ તેને યશ જે દેશોના છેડા પર પહોંચ્યો હતો તે પણ હરી લીધો. તેણે વિમલ કાર્યોથી પૃથ્વી પર સ્થપાઈ ગએલા કલિને હાંકી મૂક્યો અને કૃતયુગને મહિમા ફરીથી પૂર્ણ કર્યો હતો. આમ હોવાથી, નિરૂપમ “કલિવલ્લભ” શાથી કહેવાય, તે આશ્ચર્યભરેલું છે. _(પક્તિ ૧૪) તે ધર્યસંપન્ન નિરૂપમથી સાગરમાંથી શુદ્ધ અને પરમેશ્વરના ઉચ્ચ મરવકને સ્પર્શ કરતાં કિરણોવાળે ઈન્દુ પ્રકટ તેમ સજજનેનાં માન પામેલો, શુદ્ધ આત્માવાળો તેને નમન કરતા રાજાઓનાં ઉન્મત્ત મસ્તકેથી સ્થાશિત ચરવાળો,–રાજ્યશ્રીને પ્રસન્ન કરનાર, મહિમા( પ્રતાપ )વાળે અને પૂર્વના ગિરિ પરથી દિવસમાં વિકાસનાં કમલને સુખકારી, ૧ લક્ષમી ૨ ચાલુકય વંશને પુનઃ સ્થાપનાર તેલ ૨ બીન સુધી જે “ ચાલુકય’ શબ્દ વપરાશમાં નહતો તે રાબ, રાધનપુર દાનપત્રના તે જ લોકમાં છે તેમ અહિ પણ વપરાય છે તે ખરેખર વિચિત્ર છે. કારણ આ દાનપત્રની તારિખ પછી આશરે ૧૩૦ વર્ષ પળ ચાલુકય વંશની પુનઃ સ્થાપના થઈ હતી. ૩ વિરોષનામ તરીકે અથવા પનામ તરી લઈ શકાય અથવા તે પૃીને પ્રિય પતિ, મિત્ર યા હાલે એટલે ન એમ અર લઈ .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy