________________
दद्द २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्रो ઈતિહાસ માટે તારીખનું મહત્વ બહુ ઓછું છે. કારણ કે, તેનું જૂનામાં જૂનું દાનપત્ર આપણા દાનપત્ર કરતાં ૧૫. વર્ષ વહેલું છે, અને મેડાંમાં મેડું દાન બે વર્ષ મોડું છે. પહેલાંની તારીખ શક–સંવત્ ૪૦૦ના વૈશાખની પૂર્ણિમા છે, અને બીજાની તારીખ શક સંવત્ ૧૭ના જયેષ્ટ વદ અમાસની છે.
ભૌગોલિક નામે એથી પણ વધારે જાણવા જોગ છે, ટીમેટ્રિકલ સર્વે, ગુજરાત સીરીઝ નં. ૩૪ના નકશાની મદદથી આમાં આપેલાં લગભગ બધાં સ્થળે ઓળખી શકાય તેમ છે. તથ-ઉમ્મરાગામ જ્યાંથી આ પતરાં મળ્યાં હતાં તે બગુમ્રા છે તેની સીમા – લેખ મુજબ.
નકશા મુજબ. પશ્ચિમે સંક્તિ
પશ્ચિમે સંકિ દક્ષિણે ઈષિ.
દક્ષિણે ઈસિની જુની ઉત્તરે જરવદ્ર
ઉત્તરે જેવા. પૂર્વ ઉષિલઠણ.
પૂર્વે એક નિર્જન સ્થળ તથા
એક જૂનું તળાવ. જોકે ચોથા ગામની મૂળ જગ્યા મળી શકતી નથી. તે પણ બીજી ત્રણનાં નામે તથ. ઉમ્બરાને બગુમ્રા તરીકે ઓળખાવવાને બસ છે. આ બે શબ્દોમાં ૩ખ્યા અને ૩ એ સંસ્કૃત શબ્દ “સુરજને અપભ્રંશ છે. આ શબ્દ હજી પણ ગામનાં નામ પડવામાં વપરાય છે. અને નકશામાં તાપીની પાસેના પ્રદેશમાં ઉમ્રા નામનાં છએક ગામે છે. તેથી તથ” અને “આગ” એ શબ્દ આ ઉમ્બરા( ઉમ્રા )ને એ નામવાળાં બીજા સ્થળેથી જુદું પાડવાને લગાડયાં હો, એ સંભવિત છે. “બ” ને અર્થ શો હશે તેની હું અટકળ કરી શકતો નથી, પણ ‘તથ' કદાચ પ્રાકૃત “તિય ” અને સંસ્કૃત “તષ ને અપભ્રંશ હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com