________________
૧
दद्द २ जानां उमेदांनां ताम्रपत्रो
રાકાય છે, એ વધારે સંતેાષકારક છે, પ્રેફેસર ભાંડારકર કહે છે કે “ ગુર્જર વંશનું રાજધાનીનું સ્થળ ભરેાચ હતું,” અને વધારામાં કહે છે કે શહેર તથા તેની આસપાસના પ્રદેશનું નામ પણ એ જ હતું.
આમાં પહેલી હકીકત સાવ સાચી અને ખીજી લગભગ સાચી છે. તે શહેર તથા પ્રદેશનું આ નામ પ્રાચીન કાળથી ચાલુ છે એ નિઃસંશય છે. પરંતુ ગુર્જર રાજાએ આ શહેરમાં રહેતા નહેાતા. તે દરવાજા બહાર પાસેના જ એક કિલ્લામાં રહેતા હતા. ૪૬ ૨ જાનાં ખેડાનાં બન્ને દાનપત્રામાં તારીખ‘“ નાંદીપુરીત:'' નાંદીપુરીમાંથી ' નાંખેલી છે. આ વાકય અને વલભીનાં ઘણાં દાનપત્રામાં આવતાં ‘વરુમીતઃ” વલભીમાંથી ’ એ વાકયની સામ્યતા ઉપરથી મેં અનુમાન કર્યું છે કે આ ગુર્જરની રાજધાનીના શહેરનું નામ હાવું જોઈએઃ આ નામવાળા એક જૂના સ્થળ વિષે મારી તપાસ ઘણા વખત સુધી નિષ્ફળ રહી. છેવટે ભરૂચના ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પે કટર રાવસાહેબ ગેાપાલજી જી. દેસાઈએ ભરૂચના બ્રાહ્મણે પાસેથી જાણ્યું કે, ભરૂચની પૂર્વ દિશામાં જડેશ્વરના દરવાજા બહુાર નજીકમાં આ નામવાળા એક જૂના કિલ્લે હતેા. આ હકીકત, જેને “રેવામાહાત્મ્ય''માંથી પણ ટેકા મળે છે તેને ઇલાઓ અને ઉમેટાનાં પતરાંઓમાંથી દના રહેઠાણુ વિષે મળેલી હકીકત સંપૂર્ણ રીતે મળતી આવે છે.
બન્નેની શરૂઆત ઓંક્તિ વિનયવિક્ષેપાત્ મôપ્રવ્રુRનાલા એ શબ્દોથી થાય છે. નાક્ષાત્, જેના કંઈ પણ અર્થ નથી, તેને બદલે વાલત વાંચવું જોઈએ એમાં શંકા નથી. જે લખાણ ઉપરથી આ લેખ કેાતરનારે નકલ કરી હતી, તે ક્દાચ આખા ચાલુ હસ્તાક્ષરાની લિપિમાં લખેલેા હશે. આ અક્ષરો તેણે સહિમાં સાચવ્યા છે. આમાંથી ના આકાર જેવતો અને વિસરાળમાં તથા રાઠોડનાં દાનપત્રામાં આવે છે એવા હતા, એ ચાકકસ છે. એટલે તેણે વા બદલે ના વાંચ્યું અને લખ્યું. પરંતુ આ અનુમાન સિવાય પણ વલલીના પતરાંઓમાં આવતાં ગય≠. પાવાાત્ યુન્ડવેલીયવાસાત્ અથવા મોપાત્તવાસાત્ જેવાં વાકયેા ઉપરથી ઉપરના સુધારા યેાગ્ય લાગે છે. ખરા વાક્યના અર્થ “ મોં સ્વસ્તિ ! વિજયી છાવણી જે ભરૂચના દ્વાર પાસે રહે છે. એટલે નાંખેલી છે તેમાંથી” એવા જ થઈ શકે છે. આ અર્થ જડેશ્વરના દરવાજા બહાર નાંદીપુરીના કિલ્લા સાથે ખરાખર બંધબેસતા આવે છે. એટલે ગુર્જર રાજ્યનું રાજધાનીનું સ્થળ ભરૂચમાં નહીં પણ તેના પૂર્વ તરફના દરવાજાની નજીકમાં જ હતું, એમ ચાકકસ માની શકાય. વધારામાં હું કહું કે હિંદુ રાજાઓના મહેલા તેના રાજ્યનાં મુખ્ય શહેરોના દરવાજા બહાર નજીકમાં જ હાય છે. આનેા ખાસ દાખલેા ીકાનેરના રાજાના મહેલ છે. તે શહેરથી તદ્દન જૂદો, ઈશાન કાણમાં કેટલાક વાર દૂર છે.
દાનપત્રની તારીખ, શક સંવત ૪૦૦ ના વૈશાખની પૂર્ણિમા અથવા શુદ ૧૫, કંઈ નવીન જણાવતી નથી, કારણ કે ઇલાએનાં દાનપત્ર ઉપરથી આપણે જાણીએ છીએ કે ૪૬ ૨ જાએ શક સંવત ૪૧૭ સુધી તેા રાજ્ય કર્યું હતું. પ્રેાફ઼ેસર ભાંડારકરે પહેલી વાર બતાવ્યું છે તેમ, આ શક સંવત ઈ. સ. ૭૮-૯ માં શરૂ થતા સન છે અને ઉમેટાનું પતરૂં ખરાખર ૧૪૦૦ વર્ષ જૂનું છે, એ વિષે મને જરા પણુ શંકા નથી.
દાન લેનાર ભટ્ટ મહીધરના પુત્ર, કાન્યકુબ્જ અથવા કનાજના રહીશ, એક મહ્ત્વચ એટલે રૂગ્વેદી ભટ્ટ માધવ હતા. તે ચારે વેદ જાણતા હતા. એક અગ્નિહેાત્ર તથા ખીજી યજ્ઞક્રિયાએ માટે ખર્ચ કરવા માટે નિર્ગુડ ગ્રામ તેને આપ્યું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઘણી તપાસ કરવા છતાં અત્યાર સુધી ‘ ભુક્તિ ' અને દાનપત્રમાં બતાવેલાં ખીતું સ્થળેા ઓળખી શકાયાં
,
છે, છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com