________________
નં- ૧૧૪
૪૬ ૨ જાનાં ઉમેટાંનાં તામ્રપત્રા
( શક ) સંવત ૪૦૦ વૈશાખ સુદ ૧૫
નીચે આપેલું ભરૂચના દ ્૨ જાનું દાનપત્ર ૧૮૭૫ માં બેરસૂદના રેવ. જોસેફ્ ટેલરને ઉમેટા( ખેડા જીલ્લા )માં એક વાણિઆના ઘરમાંથી મળ્યું હતું. પ્રથમ મી. ટેલરે મને પતરાંએની છાપ આપી, અને થાડા વખત પછી તેના માલિકને થાડા દિવસ સારૂં અસલ આપવા માટે ( બહુ મુશ્કેલીથી ) સમજાયે. તે વખતમાં મેં એક “ હાફ-સાઇઝ ” ફોટોગ્રાફ્ લેવરાવી લીધા. તે ફોટોગ્રાફ પતરાં સારી સ્થિતિમાં હાવાથી અહુ સ્પષ્ટ આવ્યેા. આ સાથે એટલે ફ્રાટોઝ કેાગ્રાક્ એ ફાટેાગ્રાની નકલ ઉપરથી તૈયાર કર્યો છે.
""
પતરાંઓનું માપ ૧૨ ઇંચ × ૧૭ ઇંચનું છે. ડાખી ખાજીનું કડુ... તેના ઉપરની મુદ્રા સહિત તેની યાગ્ય જગ્યાએ જ કાયમ છે. મુદ્રા ઉપર ડા. બર્નનાં ખેડાનાં પતરાંના ૬ શ્રીસામન્તકુર્: ”ના જેવે! લેખ છે. પણ મુદ્રા ઉપરના અક્ષરા એટલા બધા કટાઈ ગયા છે કે પહેલાંના દાનપત્રની મદદ સિવાય તે સમજવા મુશકેલ પડશે. પતરાં અને મુદ્રા બન્ને બહુ ભારે છે. પતરાંએ ઉપર કાટ લાગ્યા નથી. તે સંભાળપૂર્વક રાખ્યાં છે અને કદાચ આમલીના પાણીમાં સાફ કર્યો હશે. પહેલા પતરાની છેલ્લી પંક્તિ, અને ખીજાની છેલ્લી પંક્તિના શરૂઆતના અક્ષરો સિવાયના બધા અક્ષરો માટા અને ઊંડા કેાતરેલા છે. કારણકે ખીજા પતરાની છેલ્લી પંક્તિમાં માપ શબ્દના છેલ્લા અક્ષરના લીટાએ એક બીજામાં ભળી જાય છે અને એ નામ ફાટાગ્રામાં પણ ચાખ્યું આળખાતું નથી.
દાનપત્ર પાતે પ્રોફેસર ભાંડારકરે જ. એ. છેં. રા. એ. સે. વે, ૧૦ પા. ૧૯માં પ્રસિદ્ધ કરેલાં દ૬ ૨ જાએ આપેલાં ઈલામેનાં દાનપત્રને અક્ષર અને શબ્દરચનામાં બહુ મળતું આવે છે. તે બન્નેની તારીખની નિકટતા—શકે સં. ૪૦૦ અને ૪૧૭—ઉપરથી માની શકાય છે તે મુજબ તે બન્ને એક જ આદર્શની નકલે છે. ઈલાઓનાં પતરાં સંબંધની પ્રા. ભાંડારકરની ખી ટીકા ઉમેટાનાં દાનપત્રાને પણ લાગુ પડે છે.
વંશાવલીમાં કંઈ નવી હકીકત આપી નથી. તેમાં ગુર્જરવંશના પ્રખ્યાત ત્રણ રાજાઓનાં નામ આપ્યાં છે, તેઃ— ્ અથવા ૬૬ ૧ લે., જયભટ તેનું ઉપનામ વીતરાગ, અને દ ્ ૨, તેનું ઉપનામ પ્રશાંતરાગ. આ નામે પ્રેા. ભાંડારકરે પ્રથમથી ખરાં જ આપ્યાં હતાં. જયભટે કાવી જ્ઞાનપત્રમાં વલભી સાથેની જે લડાઈ વિષે કહેલું છે તેનું સૂચન મારા મત પ્રમાણે, યોનિષીતોમયસવનઝેલવિદ્યુતનિરંકુશ ાનપ્રવાહવૃત્તસ્કૃિતિનુળસમૂહ: એ વિશેષણમાં કર્યું છે. પરંતુ તે એટલું ઘાટું છે કે કાવીનાં પતરાંની મદદ સિવાય તેમાં કંઇ જાણી શકાતું નથી. અધિષ્ણુને સંપતિમવિશોષિતનીથશેઃ “ જે ધમ ગુરૂ પ્રત્યે અધિક સ્નેહસંપન્ન છે અને જે આ જીવલેાકને પેાતાના ઉજ્જવળ દાખલાથી શે।ભાયમાન કરે છે,”—આ વિશેષણના મે કરેલા અર્થ ખાસ કરીને આગળ પાછળ નાં વાયા સાથે લઈએ તે એવું અનુમાન થઈ શકે છે કે, ૪૬ ૨ જે ખાસ કરીને ધર્મિષ્ટ રાજા અને કંઇક ધાર્મિક સુધારક હશે. પરંતુ આ દિશામાં તેણે શું કર્યું હતું તે કહેવું અશક્ય છે. કારણ કે તે કઈ જ્ઞાતિના હતા, એ પણુ ચાકકસ જણાતું નથી. ગુર્જરનાં પતરાંના નાંદીપુરી ની ચાકકસ જગ્યા જાયાથી આ રાજામાની રાજધાનીના શહેરની ચાકકસ સ્થળસીમા જાણી
૧ ઈ. એ. વા. ૭ પા. ૬૧-૬૩ છે. મુક્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com