SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ आबुपर्बतना लेखो. नं. १ १३३ ( શ્લા. ૬૩ ) મંત્રીવર વસ્તુપાલને શ્રીજૈર્ગાસહુ પુત્ર હતા અને તેજપાલને વિખ્યાત મતિવાળા લાવણ્યસિંહ પુત્ર હતા. આ દૃશ પુરુષાની હાથણીઓના સ્કંધ ઉપર વિરાજતી મૂર્તિએ જિન દર્શન માટે જતા દિ‡નાયકાની પ્રતિમા પેઠે ચિરકાળ સુધી શેાભા પામશે. ( લેા. ૬૪) હાથણીઓની પીઠપર મૂકાએલી મૂર્તિ પાછળ, આ ચૌલુકય નૃપ વીરધવલના અસ્પર્ધિત મિત્ર અને શ્રીવસ્તુપાલના અનુજ પ્રજ્ઞ તેજપાલે ઉપર જણાવેલાં માણુસેની તેમની પત્નિ સહિત નિર્મળ પત્થરનાં ખત્તક પર ૧૦ (દશ) મૂર્તિએ કરાવી. ( લે. (૫) સકલ પ્રજા જેના પર ઉપજીવિકા ચલાવે છે તેવા વસ્તુપાલની બાજીપર, સરાવની પાળે સફ્ળ આમ્રવૃક્ષ જે સર્વ પ્રાણીઓનું જીવન ચલાવે છે તેવા જ, સલ તેજપાલ દેખાય છે. ( ક્ષેા. ૬૬ ) સરાવર, કૂવા, ફુઆરા, ઘટા, તડાગ, મંદિર, સત્ર આદિ ધર્મસ્થાનાની પરંપરા જે તે ભાઈ આએ દરેક શહેર, ગામમાં, દરેક માર્ગપર અને પર્વતના શિખરપર નવાં બાંધેલાં અથવા સમારકામ કરેલાં તેની પૃથ્વી સિવાય અન્ય કેાઈ સંખ્યા જાણતું પણ નથી. ( શ્વે. ૬૭ ) જે સારી મતિવાળા પુરુષ શંભુના શ્વાસેાચ્છાસ ગણી શકે અથવા માર્કેડ મુનિની આંખના મટકાર' ગણી શકે તે જ પુરુષ સ કાર્યાંના ત્યાગ કરીને આ બે મંત્રએની ધર્મસ્થાનપ્રશસ્તિની સંખ્યા પણ ગણી શકે. ( ક્ષેા, ૬૮ ) અશ્વરાજની કીર્તિ સદૈવ સર્વ દિશામાં પ્રસરા, જે અશ્વરાજની સંતતિ દાન અને ઉપકારનાં કાર્યાં કેમ કરવાં તે જાણી શકે છે. (àા. ૬૯) ચાપથી આષિત થયેલા કુળના ગુરૂ, નાગેન્દ્ર ગચ્છની સંપઢના ચુડામણિ, જેણે વગર યત્ને મહિમા પ્રાપ્ત કર્યા હતા તે મહેન્દ્રસૂરિ હતા. તેના પછી પ્રશંસનીય સદાચારી શ્રીશાન્તિસૂરિ હેતે, તેના પછી આનંદસૂરિ અને અમરસૂરિની જોડી થઈ ; જેની પ્રભા ઉદય થતા ઇન્દુ અથવા સૂર્ય જેવી ઉજ્જવળ હતી. ( àા. ૭૦ ) તેમના પછી પાપ વિશુદ્ધિ કરનાર અને જૈન શાસનના ઉદ્યાનમાં નવા વાદળ સરખા હરિભદ્રસૂરિ હતા. તેના પછી પ્રસિદ્ધ મુનિવર જે વિદ્યાના મદથી ઉન્મત્ત થએલાના રાગાને માટે સર્વોત્તમ વૈદ્ય હતા તે વિજયસેન થયા. (221.09) ગુરૂની આશિષનું પાત્ર ઉદ્દયપ્રભસૂરિ હતા. તે પ્રતિભાના સાગરનાં મૌક્તિક જેવાં સુંદર સ્તે શાલે છે. ( ક્ષેા. ૭૨ ) આ ધર્મસ્થાન અને ધર્મસ્થાન સ્થાપનાર આ બે જણ અર્બુદગિરિ જેટલી વૃદ્ધિ પામે. ( શ્લા. ૭૩ ) શ્રીસેામેશ્વરદેવ જેના ચરણનું સેવન ચુલુકય નૃપ કરે છે તેણે આ સુંદર, ધર્મસ્થાનની પ્રશસ્તિ રચેલી છે. ( àા. ૭૪ ) શ્રી નેમી અને અર્બુદગરપરની અંબિકાના પ્રસાદથી આ પ્રશસ્તિ વસ્તુ પાલના કુળને અમાપ સુખ આપે. ( પંક્તિ ૪૬) આ પ્રશસ્તિ કેહુણના પુત્ર, ધાન્ધલના પુત્ર, ચુન્ધરથી કાતરાઈ છે. ફાલ્ગુ, દ્ધિ ૩ રવિવારે; અને પ્રતિષ્ઠા શ્રીનાગેન્દ્ર ( પંકિત ૪૭) વિક્રમ સંવત ૧૨૮૭, ગચ્છનાં શ્રીવિજયસેનસૂરિથી થએલી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy