SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ प्रभासपाटणमां भद्रकाळीना मंदिरमा राजा कुमारपालना समयनो शिलालेख ६७ (૨૮) પાપાચન દેવના મંદિરનો ઉદ્ધાર કરાવ્ય, માણસની ત્રણ પ્રતિમા કરી અને નદીમાં પગથી બંધાવ્યાં. (ર૯) દ્વિજે માટે વિશાળ ગૃહે બંધાવ્યાં અને વિષ્ણુની પૂજાને સહાય કરી. (૩૦) સોમનાથના માર્ગ ઉપર નવા નગરમાં બે વાપી કરાવ્યા અને અપર ચંડિકાની ત્યાં સ્થાપના કરી. (૩૧) ગંડથી કરાવેલી આ વાપી વિસ્તારવાળી છે અને તેનું જળ મધુર છે અને અમૃત કહેવાય છે. આ વાપી જે રમ્ય તરંગોને અવનિ કરે છે અને જેના જળનું પાન અનેક પીતળની ડેલથી થાય છે તે ઘટ્ટમાંથી પ્રકટેલા અગત્ય રૂષિથી પાન થએલા જળવાળા સાગરને હાસ્ય કરતે ભાસે છે. (૩ર) તે શ્રેય પ્રાપ્ત કરવાના અભિલાષી હતું. તેણે ઈદુથી ભૂષિત શિવ ભગવાનની સમીપમાં પુનઃ નવી ચંડિકા કરી. (૩૩) સૂર્ય અને ચંદ્રના ગ્રહણના દિને તેની પાસે આવતા વિદ્વાન અને ગુણી હિજેને સર્વ દાન આપી પૂજી કરનાર, અને ભૂતલ ઉપર વિખ્યાત પાંચ પર્વમાં નિયમિત દાન કરીને ભૂમિને પ્રસન્ન કરનાર આ ગુણનિધિની સ્પર્ધા કેણ કરી શકે? (૩૪) તે કામદેવના રિપુ(શંકર)ની ભક્તિમાં પરાયણ છે, બ્રાના જ્ઞાનમાં આનદ લે છે, શ્રુતિમાં શ્રદ્ધાવાળે છે, દાનને શેખી છે, ક્ષમાવાળી મતિને છે, સુચરિતવાળે છે, અને શાશ્વત શ્રેય માટે શંકરની આરાધના કરે છે. (૩૫) તેની પત્ની પૃથ્વી પર મહાદેવી નામથી વિખ્યાત, ઈન્દુ સમાન રમ્ય મુખવાળી, વિખ્યાત કુળની, ત્રિપુર દૈત્યના શત્રુ શંકરને પાર્વતી સમાન, વિષ્ણુને શ્રીલક્ષમી સમાન, સેહલના સંભવની; યશ વાણી અને સૌંદર્યમાં ગંગા, સરસ્વતિ અને યમુનાને અનુક્રમે સમાન હતી. (૩૬) તેનું લાવણ્ય ચંપાના પુષ્પ જેવું હતું. કામમાં રથ સમાન તેના કર હતા, નયન શિરિષ કુસુમની શ્રેણું સમાન હતાં .. . તેનું હાસ્ય મેગરાનું ફૂલ સરખું હતું, તેનાં કપાળ પૂર્ણ વિકસેલાં લેધ કુસુમ સમાન હતાં તેથી એમ દેખાતું કે કામદેવ શિપિએ સર્વ જાતના સૌદર્યવાળું તેનું અંગ બનાવ્યું હતું. (૩૩-૩૮) તે દશરથ સમાન હતું ... .. તેને દશરથના ચાર પુત્રો સમાન આ થાર સિદ્ધો પુત્ર તરીકે હતા. તેમને પ્રથમ અપરાદિત્ય, બીજે (તેનાથી) રત્નાહિત્ય - ત્રીજે સર્વ નિપુણ સોમેશ્વર, અને ચોથો ભાસ્કર કહેવાતું હતું. તેઓ રામ માફક પરસ્પર પરાયણ અને સત્ય હતા. રસમાં ડૂબી ગયેલા વિષ્ણુ શ્રી મુરારિના કરે .. ... .... ( ૩૯-૪૦) ખરેખર ધન્ય છે વિશ્વ શિખર સમાન તેનાં માતા પિતાને જીવનના અંત સુધી તે અને .. ... ... અને અ, ચૌરિઓ અને ગજેના સમાવેશવાળી લહમી પર્ણ ઉપર ગબડતા જલબિંદુ સમાન છે .. ... ... વિદ્યુતના ચમકારાને . ••• • • તે જે ગુણિ હતે તેણે મહા યશ પ્રાપ્ત કર્યો. (૪૧-૪૨) ભલાઈમાં શિબિ નૃપ અથવા દધિચિ ઋષિ તે હતે તીવ્ર આજ્ઞા દેવામાં રાવણ સરખે હતે... ... યુધિષ્ઠિર સમાન હતું .. .... આપણે વધારે શું કહી શકીએ? તે બૃહસ્પતિ સમાન હતું. તેઓ સર્વે ... ... કુમારપાલની હેનને પુત્ર, મહાબલ. ૧ ત્રણ માણસેની ઉંચાઈ સરખી એમ આનો અર્થ હોઈ શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy