________________
૬૮
गुजरातना प्रेविहासिक लेख (૪૩-૪૫) પ્રેમલરવીને પુત્ર ભેજ . . ચંદ્રગ્રહણના સમયે સોમનાથની પૂજા ગંડરાજે કરી તેથી તે અતિ પ્રસન્ન થયે . . . અનુક્રમે.
(૪૪૭) ગંડ ... ... હિરણ્યા નદીના તટપર પાપમોચન સમીપમાં ... ... ... જે સર્વે મહાન માહેશ્વર કૃપમાં અગ્ર હતા. તેને અર્પે.
(૪૮-પ૦) શાસનથી દાનપત્ર વડે એક ગામ આપ્યું ... . પુત્ર, પત્રો અને વંશમાં જન્મેલી પ્રમદાના સૂર્ય, ચંદ્રના અસ્તિત્વ કાળસુધી ઉપભેગ માટે ... ... શીઘ્ર કવિએ ગંહના ગુણોની આ પ્રશરિત રચી છે.
(૫૧) ... ... ... લક્ષમીધરના પુત્ર રૂપસુરિએ આ લખ્યું ... .. • વલ્લભી સંવત ૮૫૦ અષા( ૮ ) ...
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com