________________
નં. ૧૪૧-૧૪૨
ચાલુક્ય કર્ણદેવના સમયનાં નવસારીમાંથી મળેલાં બે દાનપત્રો (તામ્રપત્ર જોડી બે)
શ. સં. ૮૯ માર્ગ. સુ. ૧૧ આ. સ. એ. સ. ના ૧૯૧૮ આખરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તામ્રપત્રો મુંબઈ માંની જે. એ. સો. ની શાખાના લાઈબ્રેરીયન મી. પી. બી. ગોથાસ્કરે સુપરીટેન્ડન્ટને મેળવી આપ્યાં હતાં. તે રીપોર્ટ ભાગ બીજામાં પા. ૩૫ મે આ પતરાં સંબંધી ટુંકી નેંધ છે. પતરાંના ફેટેગ્રાફ તથા રાબેગે પ્રસિદ્ધ કરવા ડો. વી. એસ. સુથંકરને આપવામાં આવેલ, પણ તેઓ લાંબી રજા ઉપર ગયા ત્યારે મને સેંપવામાં આવ્યાં. આ બે જોડીમાંથી પહેલી જેડી “એ? ફેટેગ્રાફ તથા રબિગ ઉપરથી અને બીજી જેડી “બી” માત્ર ફેટેગ્રાફ ઉપરથી પ્રસિદ્ધ કરૂં છું. આ બધાં ઉપરાંત પતરાં સંબંધી એક ટાઈપ કરેલી નેટ કઈ તે બાજુના લેખકે લખેલી અને સોપવામાં આવેલ, જેમાં તેમાં લખેલાં સ્થળો એળખાવવાનો પ્રયત્ન કરેલ હતે.•
છે કે રાતના ત્રણ રાશિ છે અને એમ અનમાન થાય છે કે પહેલું પતરું અને બાજી અને બીજું એકજ બાજુ કતરેલું હશે. “બી” દાનનાં બે જ બિગ છે અને તેનાં બન્ને પતરાં એક જ બાજુ કતરેલાં હશે. બધાં પતરાનું માપ ”૪૬” છે. બધાં પતરાંમાં કાણું પાડેલાં છે, પણ કડી તેમ જ સીલ માટે કાંઈ કહી શકાતું નથી. રાબિંગ ઉપરથી કહી શકાય કે “એ” વાનનાં પતરાં સંભાળપૂર્વક ઊંડાં કતરેલાં છે, જ્યારે “બી” દાનનાં પતરાં બહુ જ બેદરકારીથી છીછરાં કાતરેલાં છે. બધાં પતરાં સુરક્ષિત લાગે છે. એ દાનની છેલ્લી બે પંક્તિઓ “બી” દાનના કાતરનારે કોતરી લાગે છે. લિપિ બનેમાં નાગરી છે અને અક્ષરનું સરાસરી માપ પહેલામાં ઇંચ અને બીજામાં ૩ ઇંચ છે. ભાષા બનેમાં સંસ્કૃત છે. “એ” દાનને ઘણું ખરો ભાગ, પંક્તિ ૪ થી ૧૧, ર૭ થી ર૯ અને ૩૦ થી ૩૬ બાદ કરીને, પદ્યમાં છે. જ્યારે “બી” દાનમાં છેલ્લા બે શાપના શ્લોકો સિવાય બધે ભાગ ગદ્યમાં છે.
એ ? દાનની શરૂવાત વાસુદેવને નમસ્કારથી તેમ જ વિષગના વરાહ અવતારની સ્તુતિથી થાય છે ૫. (૧–૪). ત્યારપછી દાનની તિથિ નીચે મુજબ આપેલ છે–શક સંવત ૯ ના માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભમ (પં. ૪–૫). પછી ચાલુની વંશાવળી છે જેમાં મૂળરાજથી શરૂ કરી, અનુક્રમે દુર્લભરાજ ભીમદેવ અને કર્ણદેવનાં નામ આપેલ છે (પં. ૬–૯). આ કર્ણદેવના રાજ્યમાં મહામંડલેશ્વર શ્રી દુર્લભરાજે દાન આપેલું છે. તેનું મથક લાટ પ્રાંતમાં નાગસારિકામાં હતું. આ દુર્લભરાજ પણ ચાલુક્ય વંશને જ છે અને તે ગાંગેયને પૌત્ર અને ચંદ્રરાજને દીકરો હતે. (૫. ૧૦–૨૪). તેણે પંડિત મહિધરને ધમણુચ્છ ગામ દાનમાં આપ્યાનું ત્યાર બાદ લખેલ છે (પં. ૨૫-૩૪). છેલ્લી બે પંક્તિ ૩૫ ને ૩૬ જેમાં તે ગામની ચતુસીમાં આવે છે તે પાછળથી ઉમેરી હશે.
બી” દાનની શરૂવાત એકદમ વંશાવલીથી જ થાય છે અને મૂલરાજથી કર્ણદેવ સુધીની હકીકત આપેલ છે (૫. ૧–૬). આમાં મૂલરાજ અને દુર્લભરાજ વચ્ચે ચામુંડરાજનું નામ વિશેષ જોવામાં આવે છે. પછી દાનનું વર્ણન એ દાનની માફક જ આવે છે. માત્ર તિથિમાં પર છે; કારણુ આમાં વિ. સં. ૧૩૧૧ કાર્તિક સુ. ૧૧ આપેલ છે (૫. –૨૧). અંતમાં શાપના લાક તેમ જ લેખક તથા તકનાં નામ છે.
૧ જ. છે. બ. રો. એ. સે. . ૨૧ પા. ૨૫૦ જી. વી. આચાય. ૨ ડે. સુવંરે ટાંકી સ્વી હકીકત તેમણે મને આપી હતી તે માટે, તેમનો ઉપકાર માનું છું. ૩ મેં આ લેખ વાંગે ત્યારે છે. જીવ છ. જે. મારી એ જાહેર કર્યું કે તે નોટ તેમણે લખી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com