SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ चालुक्य कर्णदेवना समयन बे दानपत्रो LO મામાંના કર્ણદેવ તે અણુહિલવાડના ચાલુકય રાજા સિદ્ધરાજ જયસિંહના ખાપ છે અને તેણે ઈ. સ. ૧૦૬૪થી ૧૦૯૪ સુધી રાજ્ય કર્યું હતું. આ રાજાનેા બીજે લેખ એ. ઈ. વેશ. ૧ પા. ૩૧૭ માં વિ. સં. ૧૧૪૮ ના પ્રસિદ્ધ થએલ છે. • એ’ દાનની તિથિ શબ્દ તેમ જ અંકમાં શક સંવત ૯૯૬ માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભૌમ અને ખી દાનની તિથિ વિ. સ. ૧૧૩૧ કાર્તિક સુદિ ૬૧ આપેલ છે. મી. કે. એન દીક્ષિતે કરેલી ગણત્રી અનુસાર તે તિથિએ મંગળવાર તા ૨ જી ડીસેખર ૧૦૭૪ ઈસ્વી અને રવિવાર તા. ૨ જી નવેમ્બર ૧૦૭૪ ઈસ્ત્રી સાથે મળતી આવે છે. • એ' દાનમાં દાન આપનાર કર્ણદેવ પાતે છે, જ્યારે ‘ખી’ દાનમાં તેના ખંડિયા રાજા નવસારમાં રહેતા દુર્લભરાજ દાતા તરીકે છે. દાન લેનાર બન્નેમાં એક જ વ્યક્તિ છે અને તે બ્રાહ્મણ રુદ્રાદિત્યના પુત્ર માંડવ્ય ગેાત્રના પંડિત મહીધર આપેલ છે. ખી દાનમાં મહીધરના દાદા મધુસૂદનનામ પણ આપેલ છે, જ્યારે ‘એ’ દાનમાં પડિતનાં પાંચ પ્રવા વર્ણવ્યાં છે. મધ્યદેશ ફ્રે જ્યાં રહેતા હતા ત્યાંથી પંડિત લાદેશમાં આવેલેા હતેા. દાનમાં આપેલું ગામડું ધામણાચ્છા તલભદ્રિકા છત્રીસીમાં આવેલું હતું અને તેની પૂર્વમાં ાલાગામ દક્ષિણમાં તારણુગ્રામ, પશ્ચિમમાં આવલસઠ અને ઉત્તરે છાવિલ અથવા તા કરીન દ્ધિ ગામ હતાં. આ. સ. વે. સ. ના સુપરીટેન્ડેન્ટે આમાંનાં બે ગામેા ધામણુાચ્છા અને તાર ગ્રામને હાલનાં ધમડાછા અને તરણુગામ અગર તેારણગામ માનેલાં છે. માકીનાં સ્થળે પણ ટાઈપ કરેલી તેણના લેખકે ખરેખર ઓળખાવ્યાં છે. કચ્છાવલિગ્રામ તે હાલનું કછેલી અને અવતસાઢિગ્રામ અથવા આમ્નલસાટિગ્રામ તે હાલનું ખી. બી. એન્ડ સી. આઈ રેલ્વેનું અમા સાડ સ્ટેશન છે. કાલાગ્રામ માટે તે બહુ ચાક્કસ નથી, તે પણ સૂચવે છે કે તે કદાચ હાલનું કવચ, અગર ખેરગામ હાય. આ સિવાય બીજાં ત્રણ સ્થળે લેખમાં આવે છે જેમાંનું નાગ સારિકા તે હાલનું નવસારી છે. લાટદેશ તે ઉત્તર તેમ જ દક્ષિણ ગુજરાતનું જૂનું નામ છે અને મધ્યદેશ તે ગંગા અને જમનાં વચ્ચેને પ્રદેશ છે. આ બે તામ્રપત્ર ૮ એ ’ અને ખી' એક જ દાન આપવા માટે શા માટે લખાયાં હશે અને તેમાંનું કયું સાચું અને કયું ટુ તે નિશ્ચય કરવેા કઠણ છે. સુપરી. આ. સ. વે, સ. તેમ જ ટાઈપ કરેલી નોટના લેખક માને છે કે ‘ એ ’ દાનપત્ર જે વધારે સારી ીતે કાતરેલું છે તે ખરૂં છે અને બીજું પાછળથી તેની નકલ તરીકે તૈયાર થએલ હશે. ટાઈપ કરેલી નાટના લેખકે એવું સમાધાન કર્યું છે કે એનેા લખનાર કાયદાથી ખીનવાકેફ હશે તેથી તેણે સીમા વગેરે લખેલ નહીં. ‘ખી’ના લેખકે પ્રથમ તે ભૂલ મૂળ એ માંજ સુધારવાના પ્રયત્ન કર્યાં, પણ પાછળથી બધું નવેસરથી લખવાનું દુરસ્ત ધાર્યું. પરંતુ ખન્ને દાનપત્રા બારીકીથી તપાસ્યા બાદ હું તેનું નીચે મુજબ સમાધાન કરવા ઇચ્છું છું. ખન્ને દાનપત્રામાં નીચે લખ્યા ફેરફાર સહજ લેવામાં આવે તેમ છે. (૧) ‘ ખી ’ દાનપત્ર ખીજાં ઉત્તર ગુજરાતનાં તામ્રપત્રાની પદ્ધતિએ લેખાએલું છે, જ્યારે ‘ એ ' દાનપત્ર દક્ષિણનાં તામ્રપત્રાની પદ્ધતિને અનુસરે છે. ( ૨ ) ‘ખી’માં સાલ વિક્રમ સંવતમાં આપેલી છે, જ્યારે ‘એ’માં દક્ષિણનાં તામ્રપત્રની માફક શક સઁવતમાં આપેલ છે. ૧ આ સ. વે, સ, રીપેાર્ટ ઈ. સ. ૧૯૧૮ પા. ૩૬ છે. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy