SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૧૪૦ ભીમદેવનાં તામ્રપત્રો વિ. સં. ૧૦૮૬ વૈ. સુ. ૧૫ માહિમને જિતનાર અને રાજા ભીમદેવ પિતાનાં આ અપ્રસિદ્ધ તામ્રપત્ર છે. પતરાં બે છે, અને મને અંદરની બાજુએ કતરેલાં છે. પહેલામાં છે અને બીજામાં પાંચ પંક્તિઓ છે. તેનું માપ કxકં” છે. પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજા પતરાની ઉપરના ભાગમાં વચ્ચો વચ એકેક કાણું છે અને તેમાં ફ” વ્યાસની નાની કડી છે. પતરાં સુરક્ષિત છે અને કોતરકામ ઘણું સુંદર અને સ્પષ્ટ છે. अक्षरान्तरे पतरूं पहेलं . १ ओं विक्रमसम्वत् १०८६ वैशाख शुदि १५ अद्ये २ ह श्रीमदणहिलपाटके समस्तराजावलीवि३ राजितमहाराजाधिराजश्रीभीमदेवः स्वभु. ४ ज्यमानवद्धिविषयांतःपातिमुंडकग्रामे स. ५ मस्तजनपदान्बोधयत्यस्तू वः संविदितं यथा ६ अद्य वैशाखी पर्वणि उदीचब्राह्मणबलभद्र पतरूं बीजुं ७ सुताय वासुदेवाय ग्रामस्योसरस्यां दि८ शि मुंडकग्रामेऽत्रैव भूमेहलवाहाएका १ ९ शासनेनोदेकपूर्वमस्माभिः प्रदत्ता इउ [ति ] १० लिखितमिदं कायस्थकांचनसुतवटेश्वरेण ११ दूतकोऽत्र महासांषिविग्रहिकश्रीचंडशर्मा દુર [તિ ] શ્રીમવય | ભાષાન્તર વિ. સ. ૧૭૮૨ (ઈ. સ. ૧૦૩૦)ના વૈશાખ સુદિ ૧૫ ને દિવસે અહી અણહિલપાટકમાં બંધા રાજાઓને શોભા આપનાર મહારાજાધિરાજ શ્રીભીમદેવ પિતાના ભગવટાના પ્રદેશમાં આવેલા મુંડક ગામમાં બધા રહેવાશીઓને જાહેર કરે છે કે–તમને માલુમ થાય કે આજે વૈશાખી પણીને દિવસે ઉદીચ (ઔદિચ્ય) બ્રાહ્મણ બલભદ્રના દીકરા વાસુદેવને મુંડકગામમાં ગામની ઉત્તર દિશામાં હલવાહ એક ભૂમિ શાસનના પાણી પૂર્વક અમે દાનમાં આપેલ છે. કાયસ્થ કાંચનના દીકરા વટેશ્વરે આ દાન લખ્યું હતક તરીકે સંધ વિગ્રહ ખાતાને અધિકારી શ્રી ચ શર્મા હતા. શ્રી ભીમદેવની (સહી) .૧ જ. . . . એ . વધારાને - “મુંબઈની ઉત્પત્તિ” પા. ૪૯ . જી. હાઈકન્ડા ૨ અસલ પતરા પરથી એક હળથી ખેડાય તેટલી જમીન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy