________________
१५२
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર સૃષ્ટિની રચનાની પૂર્ણતાથી પ્રસન્ન થએલા આત્માવાળા બ્રહ્માનાં–સરસ્વતિને આનન્દદાથી મધુર સામ ગીતે વિજયી છે !
(૫ ૧) તારા ચક જેવા કમળથી આવૃત ગગનસરવરના પશ્ચિનીના રાજહંસમાંથી, ત્રિભુવનમાં મહારાજ મદનના ઉજજવળ સ્વૈત છત્રમાંથી લાવણ્યમાં પદધિ સમાન, ઇતિમાં રૂપાના ગિરિ સમાન, દિવધુનાં કુણ્ડલમાંથી, ઈન્દુમાંથી, ત્રિભુવન કમળના આવાસ સ્થાન હવાના યશ સંપ કુળ ઉદ્ભવ્યું.
(પં. ૪) તે કુળમાંથી પૃથ્વી પર સાગર સમાન, ધ્રુતિના કુળગૃહ સમાન, મહિમાના ધામ સમાન, ધૈર્ય, અતિ અસ્પૃદય, અને ચાતુર્યના કીડાસ્થાન સમાન, આશ્રય માટે આવેલાં સર્વ પ્રાણીઓનું રક્ષણ કરી યશ પ્રાપ્ત કરનાર યદુવંશ ઉત્પન્ન થયે.
(પં. ૫) યદુવંશના નિર્મળ નભમાં શત્રુમંડળને નમાવનાર ઈન્દુ સમાન કળાવાળે, સર્વ મનોરથ વિસ્તારવાળા અને મહાન યશથી પૂર્ણ કરનાર દક્તિ દુર્ગનુપ પ્રગટ
(પ. ૭) પછી સૂર્ય મેરૂના શિખરે ચઢે છે તેમ ઉદય પામી અને શ્રી અને વીર સિહા. સન પર આવી, સૂર્ય તિમિર દૂર કરે છે, તેમ ચૌલુના બળવાન વંશનું તિમિર દૂર કરી અને સૂર્ય ગિરિનાં શિખર પર કિરણે મૂકે છે તેમ હની અટ્ટ(આશા) નૃપના શિરપર મૂકી તે નૃપના પિતૃવ્યક શ્રીકૃષ્ણનુપે અખિલ જગમાં તેની મહાન ઇતિ પ્રસારી.
(પ. ૯) તેનાથી ગોવિંદ ગૃપ જન્મ્યો હતે. તેનું શત્રુઓને બાળવાથી થએલા ધૂમનું ચિન્હ ઈન્દુ બિંબના શિલા તળ પરની પ્રશસ્તિ હોય તેમ દેખાય છે.
(પં. ૧૦) તેને અનુજ, નિરૂપમના અપર નામવાળે, ભૂમિ રક્ષામાં વીર મતિવાળ, અરિગણુને દૂર કરનાર અને જેની મુદ્રાથી જલધિ પણ ઉચિત નામથી સમુદ્ર કહેવાય તે, ઈદ્ધતેજસ્ નૃપ હતો.
(પ. ૧૧) તે પછી જગતુંગ જપે. તેના શત્રુને તેમની પાસેથી સકળ મંડળ હરી લીધાથી યૌવન વીતી ગએલી વનિતાના સ્તન માફક (નરમ અને શક્તિહિન) થઈ ગયા.
(પં. ૧૨) અને તેનાથી અતુલ બલવાન, જેનાથી અસમાન ચૌલુક્ય અને આભૂષખ આદિથી ઉત્પન્ન થએલ રતિનિગ્રહ કેપથી વિંગવલ્લીમાં પ્રસન્ન થયે હતો અને જેને શુદ્ધ યશ, વિડિગ્નિના ઈંડાની અંદર, બહાર કે ઉપરના તળ પર સમાસ સ્થાન ન મળવાથી પૃથ્વીના ઉંડા સાગરમાં મૂક્યો હતો તે અમોઘવર્ષ જનમ્યો હતો.
(૫. ૧૫) તેનાથી અકાલવર્ષ નૃપ જપે હતું. તેના પરાક્રમથી ભયભીત થઈ તેના શત્રુએ ઢાલ અને તરવારને સઘ ત્યાગ કર્યો.
(૫. ૧૨ ) સહસ્ત્રાર્જુનના વંશનું ભૂષણ, કેક્કલની પુત્રી તેની રાણી થઈ અને તેનાથી જગતુંગ જન્મે હતે. સાગર સમો ગંભીર અને રત્નના નિધિ, અને પ્રતિપક્ષથી નૃપનું રક્ષણ કરવા સમર્થ (જેમ સાગર પર્વતને શત્રુઓથી રક્ષે છે તેમ) કેકક્કલના પુત્ર રણવિગ્રહના સાગરમાંથી લક્ષમી નામે પુત્રી, સાગરમાંથી લહમીદેવી પ્રકટી તેમ, જન્મી હતી. તે સમાન શત્રુ વિનાના, ભીમસેન અને અર્જુનના યશની પ્રાપ્તિથી અલંકારિત, તે નૃપની પત્ની થઈ
(પં. ૧૯) જગજીંગ જે ઉદયગિરિ સમાન હતા. તેમાંથી ઉદય પામતે લક્ષમીને પુત્ર વિજયી સૂર્ય સમાન નૃપ જપે હતો. તેને આત્મા તેજસ્વી હતું અને તેના વા સમાન કરથી, ઈન્દ્ર પર્વતના પક્ષછેદન માટે વજ ફેકે તેમ સદાચારમ થી ચલિત થએલા સર્વ નૃપના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com