________________
इन्द्रराज ३ जानां बेदानपत्री ( શ્લોક. ૧૦ ) દિગ્યાત્રા સમયે કુંદકુસુમસમાન ઉજજવળ કીર્તિના સમસ્ત ભુવનના યાત્રા પ્રવાસ માટે વેત(સ્વસ્તિ)કુમ્ભ, અને લક્ષ્મીના-કરના તળમાં પૂર્ણ ઈન્દુના બિસ્મસમાન ઉજવળ વિલાસ કમળ સમાન સ્વૈત છત્ર કેસલેશ્વરના કંપતા કરમાંથી યુદ્ધમાં ઝુંટવી લીધું અને અન્ય (બીજો) ઉત્તર(દેશ)ના નૃપ પાસેથી તેને યશ સમાન હતું તે ઝુંટવી લીધો,
( લેક ૧૧ ) તેમાંથી દ્વિજોને માન આપનાર જગજીંગ જન્મે. તેણે તેના પુત્ર મહારાજાધિરાજ શ્રી વલ્લભને જન્મ આપે
( શ્લોક. ૧૨ ) જેવી રીતે સાગરમાં ડૂબી ગએલી પૃથ્વીને પુનઃ ઉદ્ધારીને વિષ્ણુ વીર નારાયણ થયો, તેમ પ્રતાપ ધનવાળે આ નૃપ ચૌલુક્યના સાગરમાં ડૂબી ગએલા પટ્ટરાજ્યના યશને પુનઃ ઉદ્ધારીને વીરનારાયણ (ઉપનામ ધારનાર ) થયે.
| ( ક. ૧૩ ) જેમ માળી દંડથી કંટક દૂર કરી, મૂળ સહિત ઉખાડેલા રસ્તંભવાળા ચણકેને ખાળે છે તેમ સ્તંભ પુરીને પૂર્ણ નાશ કરનાર શત્રુ ચડ ચૌલુકોને, દંડથી દુર્જનેને નમાવી નાશ કર્યો.
( ક. ૧૪ ) કદલી વૃક્ષ સમાન ચૌલુકય વંશનો નાશ કરનાર, કેતુમાંથી વિમળ ચરિતવાળે, કર્ણપટકથી સતત પાન થયા છતાં જેને ઈન્દુ સમાન ઉજજવળ યશ ભ્રમણ કરે છે તે કૃષ્ણરાજ, બીજે, જન્મ્યો હતો. | ( શ્લેક. ૧૫ ) વાદળાં આવી જ્યારે અતિ મુશળધાર વૃષ્ટિ થાય છે અને નભમાં ગોળ મેઘધનુષ દેખાય છે ત્યારે વૃદ્ધ જને, ગર્જતા ગુર્જર સાથેના તેના યુદ્ધનું આમ વર્ણન આપે છે. કિરણો ફેંકતાં રત્નથી જડિત ધનુષ તેણે કપમાં આમ ખેંચ્યુંઃ શત્રુના યોદ્ધાએનાં શિર તરફ તેણે આમ શર છોડ્યાં.”
( કલેક. ૧૬ ) તેનાથી શત્રુગણને હશુનાર, મદનથી અધિક રૂપવાન, શક્તિદેવીને વલ્લભ, જેના દરેક કરનાં તલ દવજ, કમળ, શંખનાં ચિન્હથી પ્રકાશતા ચક્રનું સ્વસ્તિચિહ્ન ધારતા અને જે મહિનામાં આમ વિષ્ણુ કરતાં અધિક હતો તે શ્રીજગતુંગ જ હતો.
(લોક. ૧૭) હૈહય વંશમાં સહસ્ત્રાર્જુન નૃપ હતો જેણે ગર્જતા અને અજિત રાવણના પ્રબળ અને વિરાજતા લાંબા ભૂજેની ખણસ શાન્ત કરી અને જેના યશના અને નામના પ્રસરતા અક્ષરેએ, દેના કર્ણમાં વિશ્રાંતિસ્થાન પ્રાપ્ત કરી, અને અમૃતના ઘટ્ટ રસ વડે સિદ્ધાથી લખાઈને, દિદિવાલો વ્યાપી નાંખી.
| ( શ્લે. ૧૮ ) જે શત્રુઓના વંશને પરશુ સમાન હતો, તેના વંશમાં કોકકલ ભૂપને પુત્ર કીર્તમાન નૃપ શ્રી રણવિગ્રહ ચેદીશ્વર થયે. જેમ સર્વ કલા વિનાને ઈન્દુ કૃષ્ણ પક્ષને અંતે સૂર્યબિંબમાં પ્રવેશ કરે છે તેમ, જે સામંતના મંડળમાં અરિની અંગનાઓને અલંકાર હતો તેણે દરેક દુર્બળ ભૂપમાં તેમના પક્ષનો નાશ કરીને પ્રવેશ કર્યો.
( લૈ. ૧ ) જેવી રીતે સાગર જે અતિ ઉજજવળ કિરણવાળા સૂર્યને નિવાસ છે, તેમાંથી લક્ષમી કરમાં કમળ સહિત પ્રકટી તેવી રીતે જે ગુણનિધિ હોં, ઉજજવળ પ્રતાપના નિવાસસ્થાન સમાન હતો, તેમાંથી લક્ષ્મી નામે પુત્રી અવતરી હતી. યદુવંશના કુમુદને શશિ સમાન, સુંદરીઓનાં હદય અનુરંજનાર જગતુંગદેવ રણવિગ્રહની પુત્રી લક્ષમીને પરો -જેમ હરિ લક્ષ્મી દેવીને પરહયા હતા.
( શ્લોક. ૨૦ ) જેમ હરિ અને લક્ષમીથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળ, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓના મનમાં વસનાર, સર્વ જનોને આશ્રય સ્થાન સમાન,
૧ તામ્રલિત અથવા તમાક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com