________________
१२०
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર ૧ ઓ” જેના નાભિકમલને બ્રહ્માએ (પોતાનું) નિવાસસ્થાન કર્યું છે તે (વિષ) તમારૂ રક્ષણ કરે, અને સુંદર ઈંદુકલાથી જેનું મસ્તક અલંકૃત છે તે હર તમારું રક્ષણ કરે. - ૨ મુરારિ જે પૃથ્વીને પતિ કૃષ્ણરાજ હતું, જે અમાપ ધનને દાતા હતા અને જાણે સાક્ષાત્ બીજે ધર્મ હતે.
ચમતંગના ઊંચા અએ ઉડાડેલી ઘણી રેણુથી રવિકિરણે ઢંકાઈ જતાં ગ્રીષ્મકાળમાં પણ આખું ગગન સ્પષ્ટ રીતે વર્ષાકાલ'ના ગગન જેવું) બની જાય છે.
૪ તેને પુત્ર, નામે શ્રી ધૃવરાજ, મહાનુભાવ અને મહાપ્રતાપી હતે એણે અશેષ નરેન્દ્ર ચકને જિહ્યું હતું, એથી તે બાલસૂર્ય જેવા શરીરવાળે હતો.
૫ ચકિરણના સમૂહ જેવી જેની કીર્તિને સુરગિરિના શિખર ઉપર રહેલાં વિવાર સુંદરીનાં વૃન્દો તરફ ગાય છે. - ૬ તેને પુત્ર ગાવદરાજ હતું, જે ભુવનને ભાર ઉપાડવાને સમર્થ હતે, પાર્થ જે હતે અને પૃથની માફક ગુણઅગુણને જ્ઞાતા હતો; મુશ્કેલીથી વારી શકાય એવા શત્રુઓની વનિતાને અતુલ વાપકારી હતે એને પ્રતાપ વિસ્તીર્ણ હતે. - ૭ બીજા પુત્રો હતા તે છતાં ગુણમાં ચઢીયાતા ચતુર અને સુંદર, બીજા રામ જેવા, કુમારને મહાકર્તિ નિરૂપમ પિતા તરફથી બધા મુકુટધારી રાજાઓએ માન્ય રાખેલું, રાજ્ય મળ્યું.
૮ એણે ચાર સમુદ્રથી સંયુત આખા રાજ્યનું ધર્મથી રક્ષણ કર્યું, અને લેકના હૃદયમાં પરમ સંતેષ ઉપજાવ્યો.
૯ તેને ઘણે પરાક્રમી અને સકલ ગુણની ખાણ જેવો પુત્ર બલવાન શ્રી મહારાજ વંડ હતું, જેણે કાંટા જેવા ભૂપાલેને ભેદીને, ઘેરી લઈને, બાળી નાંખ્યા; જે માની રાજાએ પિતાના ચલાયમાન થયેલા રાજ્યને બાહુબળથી મેળવ્યું અને પૃથ્વીને એક છત્ર નીચે આણી.
૧૦ જે રાજાના કારાગૃહમાં રિપુરમણીઓનાં સુંદર ચરણેએ બાંધેલી સાંકળોને કઠોર અવાજ લેકમાં અવિરત સંભળાય છે. ( ૧૧ તેનાથી આ શુભતુંગ નામને વિશાળ કીર્તિવાળે રાજા ઉબે, જે લોકમાં અકાલવર્ષ એ બીજે નામે પણ વખણાય છે.
૧૨ વર્ણના હિતને માટે પોતાની ભુજાઓ વડે, શત્રુઓને હણીને, રાજ્યને અને પૃથ્વીને કૃષ્ણની માફક ટકાવી રહ્યો છે, તેથી એ રાજા કૃષ્ણના જેવા ચરિતવાળે છે. ( ૧૩ જેની કૃપાથી બ્રહ્મવક વંશમાં લકમી આવી રહી, જેનું પાછળથી થએલા કવીન્દ્રો અવિરત પ્રકટ વર્ણન કરે છે.
૧૪ એ વંશસાગરમાંથી શ્રી શુદ્ધ .. કુમ્બડિ ઉત્પન્ન થયે, જેનાથી શત્રુના દર્પનું દલન કરનાર શ્રી દેગડિ થયો. વનમાં સિહ ફરે તેમ રણમાં નિર્ભય રીતે ફરતા એ રાજાએ અનેક નરેદ્રના હાથીઓને હણીને શાશ્વત કીર્તિ મેળવી.
૧૫ એનાથી. કાશ્યપથી ઉત્પન્ન થયેલા વિવસ્વની માફક પ્રચંડ, વિરતારી ઉગ્ર કરથી ભૂભૂતનું આક્રમણ કરતે, પ્રતિદિન ઉદય પામતે, શ્રી રાજહંસ ઉત્પન્ન થયે; પાર્થની માફક શત્રુએને હણવામાં કુશળ એ રાજાએ, કયાંક ચાલી જતી ચંચળ લક્ષમીને પાછી પિતાના ભવ્ય શંભુભવનમાં: આણ.
૧ ચમ અથવા ધર્મને પુત્ર યુધિષ્ઠિર જે. ૨ છંદને અને “આકર' ને બદલે આ શબ્દ વાપર્યો છે. 8 અ ઑોકમાં શનનું ખરૂં નામ આપ્યું છે, એટલે કે કષ્ણુ. ૪ અક્ષરશઃ તરજુમો “જેના ચરણુ પ્રભાવથી” ૫ આ મ્યાન બીન અને અર્થ એમ સૂચવે છે કે રાજહંસ યુદ્ધમાં આપેલી લક્ષ્મી પોતે બાંધેલા એક શિવાલયને અર્પણ કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com