________________
वर २ जानां काबीना ताम्रपत्रो પતશઓમાં કડી માટે બે કાણાં હોય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે આશર
જાડી અને વલભીવંશના દાનપત્રોની કડી જેવી બેડોળ છે. કડી ઉપરની મુદ્રા ગોળ છે. તેમને વ્યાસ લગભગ ૧” છે. તેની બિખાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેને અર્થ જાણી શકાતું નથી, પણ તે કદાચ સૂર્યપૂજાનું કંઇક ચિત હશે. તેની નીચે સામન્ત દ૬ એ પ્રમાણેને લેખ દાનપત્રની લિપિમાં જ છે. આઘોપાન્ત ભાષા સંસ્કૃત છે.
લેખ દર્દ બીજ જેને પ્રશાન્તરાગ પણ કહ્યો છે તેના સમયને છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ કાનપત્ર નાંહિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને ડૉ. હુલર ભરૂચની પૂર્વે જડેશ્વરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે ઓળખાવે છે. પરંતુ પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી તેને શજપીપળા સ્ટેટના હાલના નાંદોદ તરીકે ગણવાનું વધારે ઉચિત ધારે છે. તેમાં અરેશ્વરના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્રક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. બુલર અક્રૂરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુશ્વર ગણે છે. અને શિરીષપદ્રક અંકલેશ્વર તાલુકાનું હાલનું સીસોદ્રા હશે, એમ લાગે છે.
ઉઠાવવાનું કાંઈ પણ
૧ ઈલાવ દાનપત્રના પોતાના લેખમાં પ્રો, ભાંડારકર બ ખેડા દાનપત્રની મુદ્રાઓની પ્રતિતિ વિશે એમ ઉઠાવે છે. કારણ કે તેમાં “શી” ના માનવંતા ઉપસર્ગ વિના “સામન્ત દ' લેખ છે. પરંતુ આ પ્રમાણે લાવવાનું કાંઈ પણ કારણ નથી, કારણ કે તેવું જ વાંચન ૧ લાને વિષે એ બે દાનપાનાં અસાન્તરની થી પંકિતમાં આવે છે. ૨ ઈ. એ. વ. ૭ પા. ૧૨ ૩ ૫, ૭૩ જી બે ઈ. એ. જે. ૧૩. ૪ ઈ. બવ. ૫ ૫. ૧૩–ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે.
. ૧૨
૩ પા. 3
આ તાવ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com