________________
નં. ૧૦૯ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્રો*
- ૨. સ. ૩૮૦ કાર્તિક સુ. ૧૫ ગુજર વંશના ત્રણ લેખે આ માસિકમાં પ્રકાશિત થયા છે – ડોકટર બુલર દ્વારા (૧) શકે ૪૦૦ ના વૈશાખ સુદ ૧૫ નું દર્દ બીજાનું ઉમેટાનું દાનપત્ર, (૨) અવ્યક્ત સંવત ૪૮૬ ના આષાઢ સુદ ૧૦ રવિવારનું જયભટ ત્રીજાનું કાવીનું દાનપત્ર, અને (૩) પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી દ્વારા અવ્યક્ત સંવત ૪૫૬ ના માઘ માસની પૂર્ણિમાં મંગળવારે ચન્દ્રગ્રહશુસમયે અપાએલું જયભટ ૩ જાનું નવસારીનું દાનપત્ર,
અને તે જ વંશના બીજા ત્રણ લેખ અન્યત્ર પ્રસિદ્ધ થયા છે. તે પૈકી દર બીજાનાં બે કાનપત્ર જે અનુમે અવ્યક્ત સંવત ૩૮૦ ના કાર્તિક શુકલ પૂર્ણિમા અને તેવા જ સંવત ૮૫ ની કાર્તિક શુકલ પૂર્ણિમાનાં છે. તે પ્રોફેસર જે. ડૉસને પ્રકાશિત કર્યા. ત્રીજો લેખ પ્રોફેસર આર. જી. ભંડારકરે પ્રકાશિત કર્યો. તે શકે ૪૧૭ ના વૈશાખની અમાવાસ્યા સહ પ્રતિપવાના સૂર્યગ્રહણ સમયનાં તે જ વ્યક્તિનાં આપેલાં ઈલાઓનાં દાનપત્ર વિષે છે.
ચાલુક્ય વંશના વિજયરાજ અથવા વિજયવમના દાનપત્ર તથા એક બીજા દાનપત્ર સાથે (જેની વિગત આપી નથી) દ બીજાનાં ખેડાનાં બે દાનપત્રે લગભગ ઈ. સ. ૧૮૨૭ માં મળી આવ્યાં હતાં. ખેડાના કેટની વાયવ્ય બાજુમાં નજીક જ વસુઆ નદી વહે છે. ત્યાંની ભીત તથા જમીન જોવાઈ જવાથી આ શોધ થઈ શકી હતી. અસલ પતરાં બધાં ડૉ. એ. બન્ને રાયલ એશિયાટિક સોસાયટીને ભેટ તરીકે આપ્યાં હોય એમ જણાય છે. પરંતુ તે પૈકી કેવળ વિજયરાજનું દાનપત્ર હાલ ઉપલબ્ધ છે. તેથી ગુર્જરનાં આ બે દાનપત્રો પ્રોફેસર ડૉસનના લેખ સાથે પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓ ઉપરથી ફરીથી હું પ્રકાશિત કરું છું.
આ પ્રતિકૃતિઓમાંની પહેલીમાં બે પતરાં બતાવ્યાં છે. તે દરેક ૧૧” લાંબું અને પહોળું છે. લખાણના રક્ષણ માટે આ પતરાંના કાંઠા જાડા અથવા વાળેલા હતા કે નહીં તે જાણી શકાતું નથી. પહેલા પતરાની નીચેની જમણી બાજુના ખૂણનો મોટો ભાગ ભાગી ગયું છે અને બીજા પતરાને ઉપર ડાબી બાજુના ખૂણને એક હાને કટકે ભાગી ગયેલ છે, તે સિવાય પતરાં સુરક્ષિત છે અને લેખ બહુ સહેલાઈથી વાંચી શકાય તે છે. પ્રતિકૃતિ સારી છે, પણ તેમાં ઘણા લેપ અને પુષ્કળ ભૂલે છે. આ ભૂલે અસલની કે લીગ્રાફની અપૂર્ણતાની પણ હોઈ શકે, પણ તેનાં કારણે વિષે શંકા હેવાથી તે અસલની જ ભૂલે મેં માની છે. સાધારણ રીતે,
• ઈ. એ. વ. ૧ પા. ૮૧-૮૦ જે, એક લીટ.
૧ જ. કનીગહામની ગણત્રી પ્રમાણે આ તારીખ ૩ જી એપ્રીલ ઈ. સ. ૭૮ ને સોમવારને મળતી આવે છે. (ઈ. એ. વો. ૭ પા. ૧) ૨ (ઈ. એ. વા. ૫ પા. ૧૦૯ )–ઈ. એ. જે. ૧૨, પા. ૨૯૨-૧૩ માં પ્રસિદ્ધ કરે મારા રિમા' સંબંધી, પંડિત ભગવાનલાલ ઈદ્રએ પિતાની જાતની પતરાની પરીક્ષા ઉપરથી મને ખાત્રી આપી છે કે બીજુ સંખ્યાવાચક ચિદ ચોકકસપણે ૮૦ છે અને ૯૦ નથી. ૩ જુઓ. ઈ. એ., ૧૩ પા. ૭૦ ૪ ક. . એ, સે. યુ. સી. જે. ૧ પા. ૨૪૭-અ અને દાનપત્રનું ભેળસેળ અક્ષરાન્તર આ પહેલાં, જ. એ. એસ. સે. છે. ૭ પા. ૯૦૮ માં. મી, ૩ પ્રિન્સપે પ્રસિદ્ધ કર્યું હતું. પંક્તિ ૨૪ સુધીનું અક્ષરાન્તર ૩૮૦ ના દાનપત્રમાંથી તેણે લીધું છે અને પંડિત ૨૫ થી અંત સુધીનું અક્ષરાન્તર ૩૮૫ ના દાનપત્રમાંનું છે, સિવાય કે તારીખ ૩૮૫ ને બદલે ૩૮૦ આપેલી છે. ૫ જ, એ. બ્રા. જે. એ. સે. વ. ૧૦ ૫. ૧૯ ૬ ઈ. એ. વ. ૭ ૫. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com