SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख . ૧૯૨૦ ગવંદ ૩ જાનાં ચાલુ વખાણ છે અને તેનું ત્રિભુવનધવલનું નવું બીરૂદ જાણવામાં આવે છે. પ્લે. ૨૧ ઉત્તરમાં વિજય યાત્રાએ નીકળ્યાનું વર્ણન છે. તેણે નાગભટ્ટ અને ચન્દ્રગુપ્તને હરાવ્યા. ગોવિંદ ત્રીજાને સમકાલીન હોઈ શકે તે મધ્ય પ્રાંતમાં કેશલ પ્રદેશમાં શ્રીપુર અથવા સિરપુરમાં રાજ્ય કરતે માત્ર એક જ ચન્દ્રગુમ હતું. તે પાંડવ વંશને હતું અને પાંડવ વંશ ૮ મી અને ૯ મી સદીમાં સર્વોપરી સત્તા ભગવતે હતે. નાગભટ્ટ તે પ્રતિહાર વંશના અવન્તિના રાજા વત્સરાજને દીકરો હતે. લો. ૨૩ હિમાલયના ઝરણાનાં પાણું તેના ઘોડા તથા હાથીઓએ પીધાં અને ત્યાં ધર્મ અને ચકાયુધને નમાવ્યા. તેને કીનારાયણનું બીરૂદ મળ્યું. ધર્મ તે પાલવંશને ધર્મપાલ હવે જોઈએ અને ચકાયુધ તે ધર્મપાલ મારફત કાજની ગાદી જેને મળી હતી તે હવે જોઈએ. સ્પે. ર૪ હિમાલયથી ગોવિંદ ત્રીજો નર્મદા તરફ વળ્યો અને પૂર્વ તરફ વળીને નદીને કાંઠે કાંઠે પ્રયાણ કરીને માલવા, કેશલ, કલિંગ, વંગ, દાહલ અને એકના પ્રદેશ જિત્યા. આંહી તેને વિક્રમનું બીરૂદ આપવામાં આવેલ છે. ભલે. ૨૫ પિતાના શત્રુને દબાવીને નદીના બીજા કાંઠાતરફ ગયો અને વિદ્યાની તળેટીમાં રાજધાનીમાં રહ્યો. ચ્યો. ૨૨ મહારાજા શર્વ નામના નાના રાજાના રાજ્યમાં હતો ત્યારે તેને પત્ર જપે, અને તેનું નામ મહારાજ શર્વ રાખ્યું. લે. ર૭-૨૮ જોષીએ તે પુત્રનું બહુ જ ઉજવળ ભવિષ્ય ભાંખ્યું. આ પુત્ર તે અમેઘવર્ષ અને રાજધાની તે શ્રીભવન હેવી જોઈએ એમ બીજાં તામ્રપત્ર ઉપરથી ચોકસ થાય છે. ઑ. ૨૯ ગોવિંદના બીજાં બે બીરૂદ પ્રભૂતવર્ષ અને જગતુંગ આપેલાં છે. લૈ. ૩૦-૩૨ ત્યાંથી ઉપડી દક્ષિણ તરફ પ્રયાણ કરી દ્રવિડ રાજા કેરલ, પાંડેય, ચેલ અને પલ્લવ વિગેરેને હરાવ્યા. તેમ જ કલિંગ, મગધ અને ગુર્જર રાજાઓને હરાવ્યાનું પણ લખ્યું છે. લે. ૩૩ બંડ ખેર કેટલાક ગાંગ રાજાઓને કેદ કર્યા અને હણ્યાનું પણ વર્ણન છે. હેલાપુરમાં રહીને તેણે લંકાના રાજાને નમાવ્યું. તેને રાવણનાં બે પૂતળાં મળ્યાં જે શિવના મંદિર આગળ કાંચીમાં જયસ્તંભ તરીકે ઉભાં કરાવ્યાં. આ હેલાપુર તુંગભદ્રા પાસે હતું તેથી માઈસેરના હસન પરગણાનું વેલાપુર અથવા એલર હોઈ શકે. ૩૫-૩૬ ગોવિન્દ ૩ જે ગુજરી ગયા બાદ તેને દીકરે અમેઘવર્ષ ગાદીએ આવ્યો. સ્ટે. ૩૭–૪૧ અમેઘવર્ષ ગાદીએ આવ્યા પછી સામન્ત, સચિવ અને સ્વબાધએ હિલડ ઉઠાવ્યું. પરંતુ આ પાતાલમલની મદદથી તે શમાવી દીધું. આ પાતાલમતલ કે તે ખબર નથી. શ્રવણ બળગેળાના હોખમાં રાષ્ટ્રકૂટ ઈંદ્ર ૪ થાને સમકાલીન વજજલદેવને ભાઈ પાતાલમલ આવે છે પાગ તે અમેઘવર્ષથી ઘણા કાળ પછીના છે. બ્લેક ૪૭ લેકાના ઉપદ્રવ શાંત કરવા માટે રાજી કે જેને અહી વીર નારાયણ કહો છે તેણે પોતાની ડાબી આંગળી કાપીને મહાલક્ષમીને અર્પણ કરી. આ મહાલક્ષ્મી તે કેલહાપૂર માંની દેવી હોય એ સંભવ છે. બ્લેક ૪૮ ગુપ્તરાજ કરતાં અમોઘવર્ષ ચઢીયાતા હતે એમ બતાવ્યું છે. ઐતિહાસિક સાધનની મદદથી એમ અનુમાન થઈ શકે કે આ ગુપ્ત રાજા સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય હેય. દાનમાં આપેલું ગામ ઝરિવલિકા સંજાન ચાવીસીમાં આવેલું વર્ણવ્યું છે. તેની સીમા નીચે મુજબ છે; પૂર્વ કલુવી નદી દક્ષિણે ઉ૫લબુથ્થક નામનું ગામડું પશ્ચિમે નન્ટગ્રામ અને ઉત્તરે ધનવલિકા નામનું ગામડું આવેલું હતું. આ બધાં સ્થળો નીચે મુજબ અત્યારે પણ મળી આવે છે. સંજાન તે અત્યારે પણ તે જ નામે મશહુર છે. ઝરિવલિકા તે ઝરેલિ, કલ્લવી તે કાલુ નદી અગર દરેટ નામે ઓળખાય છે. ઉ૫લહથ્થક તે ઉપલાટ, નન્દગ્રામ તે નન્દનગાંવ અને ધશવલિકા તે ધાનેલી છે. મુંબઈ સર્વે શીટ નં. ૧૩૩ છે અને ૧૩૪ માં આ બધાં ગામે આપેલાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy